શોધખોળ કરો
યુવકે 16 વર્ષની છોકરીનાં જાહેરમાં હાથ પકડી કહ્યું, આઈ લવ યુ, જાણો કોર્ટે શું કરી સજા?
1/6

મુંબઈઃ જાહેરાતમાં પ્રેમની અભિવ્યક્તિ કરવી એક યુવકને ભારે પડી ગઈ છે. મુંબઈની દિંદોષીમાં સ્પેશિયલ POCSO કોર્ટે એક કેસમાં 22 વર્ષના યુવકને એક વર્ષની સજા સંભળાવી છે. યુવકે જાહેરાતમાં 16 વર્ષની યુવતીનો હાથ પકડીને આઈ લવ યૂ કહ્યું હતું.
2/6

જોકે પૂરાવા ન હોવાને કારણે કોર્ટે આરોપીને યુવતીનો પીછો કરવાના કેસમાં છોડી દીધો હતો. આ મામલે જામીન પહેલા ખડસે 29 ઓક્ટોબર 2015થી ઓક્ટોબર 2016 સુધી જેલમાં રહ્યો હતો, જેથી હવે તેને જેલમાં ઘણો ઓછો સમય રહેવું પડશે.
Published at : 04 May 2017 12:09 PM (IST)
Tags :
POCSOView More























