શોધખોળ કરો
દેશભરમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ, આગચંપી-પથ્થરમારો, દુકાનો બંધ કરાવીને રસ્તાં પર ઉતર્યા લોકો, જુઓ તસવીરો

1/10

2/10

ડિબ્રુગઢથી લઇને ગોવાહાટીમાં બિલના વિરોધમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
3/10

4/10

5/10

6/10

કેટલાક સ્થળોએ બિલના વિરોધમાં આગચંપી થઇ તો કેટલીક જગ્યાએ પથ્થરમારાની ઘટના જોવા મળી હતી. આસામના ડિબ્રુગઢ, ગોવાહાટીમાં લોકોએ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો.
7/10

8/10

બિલને લઇને નોર્થ-ઇસ્ટ રાજ્યોમાં ભારે વિરોધ જોવા મળ્યો, લોકો ઘરની બહાર આવી રસ્તાં પર પ્રદર્શન કરવા લાગ્યા હતા.
9/10

સોમવારે લોકસભમાં નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં 293 મત પડ્યા, જ્યારે વિરોધમાં લગભગ 82 મત પડ્યા હતા. સરકારના આ નિર્ણયને દેશભરમાં મિક્ષ પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યોમાં વિરોધ થયો હતો.
10/10

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભમાં નાગરિકતા સંશોધન બિલને પાસ કરાવ્યુ તો દેશભરમાં લોકો તેનો વિરોધ કરવા લાગ્યા હતા.
Published at : 10 Dec 2019 11:08 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
Advertisement
