શોધખોળ કરો

ધ્યાન આપો... 14 ડિસે. સુધી આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી, નહીં તો મુશ્કેલી પડશે, જાણો અપડેટના 3 સ્ટેપ્સ

Aadhaar Card Update Deadline: કોને આધાર અપડેટ કરવાની જરૂર છે - જે લોકોનું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે

Aadhaar Card Update Deadline: હવે જ્યારે પણ તમારે સિમ કાર્ડ ખરીદવુ હશે અથવા બેંક ખાતું ખોલાવવું હશે અથવા તમારે કોઈપણ સરકારી યોજનામાં જોડાવવું હશે ત્યારે તમારે આધાર કાર્ડની જ જરૂર પડશે. ભારતીયો માટે આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI દ્વારા ઇશ્યૂ કરવામાં આવે છે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરવું પડશે. આ UIDAI દ્વારા પહેલેથી જ કહેવામાં આવ્યું છે જેની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 છે એટલે કે આ તારીખ સુધીમાં તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે. નહીં તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

કોને આધાર અપડેટ કરવાની જરૂર છે - જે લોકોનું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે.
તે ક્યાં કરવું - તે મફતમાં કરાવવા માટે UIDAI uidai.gov.in/en ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
છેલ્લી તારીખ - 14 ડિસેમ્બર 2024

આ છે આધાર અપડેટ કરવાની રીત - 

સ્ટેપ-1
જો તમારું આધાર કાર્ડ પણ 10 વર્ષ જૂનું છે તો તમારે તેને અપડેટ કરવું પડશે.
મફતમાં અપડેટ મેળવવા માટે તમારે UIDAI uidai.gov.in/en ની ઓફિશિયલ  મુલાકાત લેવી પડશે.
જ્યાં તમને 'Update Aadhaar'નો વિકલ્પ દેખાશે જેમાં તમારે તમારો આધાર નંબર નાખવો પડશે.

સ્ટેપ-2
આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
તમારે અહીં આ OTP દાખલ કરવો પડશે અને લૉગિન કરવું પડશે.
હવે તમારે દસ્તાવેજ અપડેટ વિકલ્પ પસંદ કરવો પડશે અને તમારા દસ્તાવેજોની ચકાસણી કરવી પડશે.

સ્ટેપ-3 
આ પછી તમારે તમારા આઇડેન્ટિટી કાર્ડ અને એડ્રેસ પ્રૂફની સ્કેન કૉપી અહીં અપડેટ કરવાની રહેશે.
આને અપડેટ કરતાની સાથે જ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમે તમારું ફૉર્મ સબમિટ જોશો અને તમને વિનંતી નંબર મળશે
આ નંબરને સુરક્ષિત રાખો કારણ કે તે તમને તમારા આધાર અપડેટની સ્થિતિ તપાસવામાં સક્ષમ બનાવશે.

આ પણ વાંચો

Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા તમારી પાસે મોકો, જાણો પ્રોસેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget