શોધખોળ કરો

Amazon Festival Sale: દિવાળી પર સસ્તામાં સજાવો ઘર, અમેઝોન સેલથી ખરીદો સ્ટાઈલિશ અને ટ્રેડિંગ લાઇટ

Amazon Festival Sale: દિવાળી પર સસ્તામાં સજાવો ઘર, અમેઝોન સેલથી ખરીદો સ્ટાઈલિશ અને ટ્રેડિંગ લાઇટ

Amazon Festival Sale: દિવાળી પર જો તમે ઘરને ફેશનેબલ અને બ્યુટીફૂલ લેમ્પથી સજાવા માંગતા હો તો અમેઝોન સેલ પર નજર કરી શકો છો. અહીંયા સસ્તી કિંમતે સારા લેમ્પ અને લાઇટ મળી રહેશે.

 Link For Amazon Great Indian Festival Sale

ExclusiveLane 14 Inch Wooden Home Decorative Living Room Table Lamp (Green)

ઓફ વ્હાઇટ અને ગ્રીન કલરના કોમ્બિનેશનમાં આ ડેકોરેટિવ લાઇટ અમેઝોન સેલથી ખરીદી શકાય છે. 1625 રૂપિયાની કિંમતના લેમ્પ 1075 રૂપિયામાં મળે છે. લિવિંગ રૂમ કે બેડરૂમમાં સજાવા માટે પરફેક્ટ છે અને તેનો લુક ઘણો ક્લાસિક છે. ઓન ઓફ સ્વીચની સાથે પ્લગ પણ આવે છે.

Buy ExclusiveLane 14 Inch Wooden Home Decorative Living Room Table Lamp (Green)

ExclusiveLane 8 Inch Terracotta Balcony Hanging Lamp Cum Living Room Decorative Table

થોડો એન્ટીક એને જૂની સ્ટાઈલનો લેમ્પ લેવો હોય તો અમેઝોનથી ખરીદો. લેન્ટર્ન લુકનો આ લેમ્પ 1685 રૂપિયાના બદલે 1214 રૂપિયામાં મળે છે. તમે તેને લિવિંગ રૂમમાં રાખી શકો છો કે બાલકનીમાં ટિંગાડી શકો છો. ઉપરાતં ટેબલ પર પણ રાખી શકો છો.

Hopdezyo Wooden Italian Tripod Floor Lamp for Living Room, Bedroom with Jute Shade

લિવિંગ રૂમ, સ્ટડી રૂમ કે ઓફિસમાં રાખવા માટે આજકાલ ટ્રાઈપોડ ફ્લોર લેમ્પ ફેશનમાં છે. જૂટ શેડની સાથે તેમાં લાકડાનું સ્ટેન્ડ છે.  તેની કિંમત 3500 રૂપિયા છે પરંતુ સેલમાં 1275 રૂપિયામાં મળે છે. આ લેમ્પમાં બલ્બ, વાયરિંગ,  ઈ27 હોલ્ડર આવે છે.

Buy Hopdezyo Wooden Italian Tripod Floor Lamp for Living Room, Bedroom with Jute Shade

ExclusiveLane 'The Eye of Horus' Handpainted Matki Terracotta Table Lamp for Living Room

જો નાની સાઇઝમાં કોઇ ટેબલ પર રાખવા માટે કે એન્ડ સ્ટૂલ સજાવવા માટે લેમ્પ જોઈએ તો અમેઝોનથી આ લેમ્પ ખરીદો. તેની કિંમત 2499 રૂપિયા છે પણ સેલમાં 1,999 રૂપિયામાં મળે છે. બેડરૂમ કે લિવિંગ રૂમમાં રાખવા માટે તે પરફેક્ટ લેમ્પ છે.

Buy ExclusiveLane 'The Eye of Horus' Handpainted Matki Terracotta Table Lamp for Living Room

Decorative Handicraft Super Gold (Gold) Bamboo Hanging Lamp, Unique Home Décor

ડેકોરેટિવ લાઇટથી સીલિંગ પર કઈંક ટીંગાડવું હોય કે બાલ્કનીમાં કંઈ સજાવટ કરવી હોય તો અમેજોન પર મળતી આ પ્રોડ્કટ ખૂબ કામની ચે. તેની કિંમત માત્ર 749 રૂપિયા છે પરંતુ સેલમાં 684 રૂપિયામાં મળે છે. ગોલ્ડ લુકમાં આ લેમ્પ ઘણો શાનદાર દેખાય છે.

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Embed widget