શોધખોળ કરો

આ ખરાબ આદતોને ઝડપથી શીખે છે બાળકો, માતા-પિતા ખાસ ધ્યાન આપે 

નાના બાળકો આપણી આસપાસ રહી ઘણુ બધુ શીખતા હોય છે. બાળકો આપણુ ઝડપથી અનુકરણ પણ કરતા હોય છે, બાળકોને આપણે જે પણ પરિસ્થિતિમાં ઢાળીએ તેઓ ઢળી જાય છે.

નાના બાળકો આપણી આસપાસ રહી ઘણુ બધુ શીખતા હોય છે. નાના બાળકો આપણુ ઝડપથી અનુકરણ પણ કરતા હોય છે, બાળકોને આપણે જે પણ પરિસ્થિતિમાં ઢાળીએ તેઓ ઢળી જાય છે.  એટલે જ આપણા વડીલો પણ કહેતા હોય છે કે બાળકો તેમની આસપાસની આદતો અને વર્તનને જાણ્યા કે સમજ્યા વગર ઝડપથી ગ્રહણ કરી લે છે. આવી સ્થિતિમાં ઘણી વખત બાળકો જે જુએ છે અને સાંભળે છે તે તેમની આદત બની જાય છે. તે સારુ પણ હોઈ શકે અને ખરાબ પણ. આવી સ્થિતિમાં, માતાપિતાએ તેમના બાળકની દરેક નાની-નાની વાત પર ધ્યાન આપવું જરૂરી છે.  જો બાળક કંઇક ખોટું શીખતું હોય તો તેને આ આદતમાંથી બહાર કાઢવામાં મદદ કરવી જોઈએ.આજે અમે તમને આ પ્રકારની ખરાબ કુટેવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બાળકો ખૂબ જ ઝડપથી શીખી જાય છે.  ચાલો જાણીએ તેના વિશે-

પોતાની ભૂલ ન સ્વીકારવી 

ઘણી વખત બાળકો શરમના કારણે અથવા સજાના ડરથી પોતાની ભૂલ સ્વીકારતા નથી. જો બાળક તેના દ્વારા થયેલી ભૂલની જવાબદારી ન લે તો તેનાથી જૂઠું બોલવા જેવી ઘણી મોટી સમસ્યાઓ થઈ શકે છે. તે મહત્વનું છે કે તમે ઠંડુ વાતાવરણ બનાવો જેથી બાળક કોઈપણ ડર વગર પોતાની ભૂલ સ્વીકારે.

બીજાના અભિપ્રાયને મહત્વ ન આપવું

ઘણીવાર તમે એવા લોકોને જોયા હશે જે પોતાને પસંદ કરે છે. તેઓ પોતાના સિવાય દરેકમાં ખામીઓ શોધે છે અને માત્ર તેમનો પોતાનો દ્રષ્ટિકોણ જ મહત્વપૂર્ણ લાગે છે. આ એટલી ખરાબ આદત છે કે બાળકો ખૂબ જ ઝડપથી શીખી જાય છે. તે મહત્વનું છે કે તમે તમારા બાળકને નાનપણથી જ એક સારા શ્રોતા બનાવો અને તેને અન્યના નિર્ણયો અને દૃષ્ટિકોણને મહત્વ આપવાનું પણ શીખવો.

ગોસિપિંગ

બાળકોને પોતાના પરિવાર વિશે ગપસપ કરવાની ટેવ હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં જો બાળક તમારી આસપાસ હોય તો તમે કોની સાથે વાત કરી રહ્યા છો તેનું ખાસ ધ્યાન રાખો.

સ્વચ્છતા 

જો કે સ્વચ્છતા સાથે જીવવું ખૂબ જ સરળ લાગે છે, પરંતુ જ્યારે બાળક મોટું થાય છે અને સ્વચ્છતા સાથે જીવતું નથી ત્યારે તેનું મહત્વ સમજાય છે. નાની વસ્તુઓ જેમ કે ખોરાક ખાતા પહેલા હાથ ધોવા, દાંત સાફ કરવા વગેરે ખૂબ જ જરુરી છે.  બાળકો આપણી પાસેથી આ બધુ જ શીખતા હોય છે.   

તમે જાણો છો દરરોજ એક દાડમ ખાવાથી શું ફાયદા થાય, આ લોકોએ જરુર ખાવા જોઈએ

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
Embed widget