શોધખોળ કરો

Skin Care Treatment : સ્કિને ટાઇટ કરતી આ ટ્રીટમેન્ટ લેતા પહેલા સાવધાન, જણો તેના નુકસાન

Skin Care Treatment : બોટોક્સ લાંબા સમય સુધી કરાવવાથી સ્નાયુઓ નબળા પડી જાય છે અને માથાનો દુખાવો, થાક અને ફ્લૂ પણ થાય છે. ઘણા દુર્લભ કિસ્સાઓમાં, બોટોક્સ નર્વસ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે

Botox Treatment: બોટોક્સ ટ્રીટમેન્ટ સ્કિન ટાઇટ કરે છે જેથી કચચલીઓ દૂર થાય છે.  દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની ત્વચા લાંબા સમય સુધી યંગ દેખાય, આ માટે લોકો શક્ય તેટલું બધું કરે છે, કેટલાક મોંઘા કેમિકલ ટ્રીટમેન્ટ લે છે અને કેટલાક કુદરતી ઘટકોમાં વધુ વિશ્વાસ કરે છે, હાલ  બોટોક્સ ટ્રીટમેન્ટ પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે, જે ખાસ કરીને  સેલિબ્રિટી વધુ કરાવે  છે.

આ એક પ્રકારનું પ્રોટીન છે, જે ચહેરાની કરચલીઓ અને ફાઈન લાઈન્સને ઘટાડે છે અને ત્વચાને નવજીવન અને યુવાન રાખવામાં મદદ કરે છે, પરંતુ બોટોક્સ ટ્રીટમેન્ટ તમારી ત્વચા પર શું અસર કરી શકે છે તે પણ જાણવું જરૂરી છે.

આ અભિનેત્રીએ બોટોક્સ ટ્રીટમેન્ટ પણ કરાવી છે

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પણ બોટોક્સ દ્વારા ફિલર કરાવીને તેમની ત્વચાને કાયાકલ્પ કરે છે. આમાં નીલમ કોઠારીનું નામ સૌથી પહેલા આવે છે, જેમણે પોતાના શો ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવૂડ વાઈફમાં સ્ક્રીન પર બોટોક્સ અને ફિલર ટ્રીટમેન્ટ કરાવી હતી. આ સિવાય રિમી સેન, શિલ્પા શેટ્ટી, શ્રીદેવી, કરીના કપૂર જેવી ઘણી મોટી હસ્તીઓએ આ ટ્રીટમેન્ટ કરાવી ચૂકી છે.

બોટોક્સ સારવાર શું છે?

બોટોક્સ એક કોસ્મેટિક પ્રક્રિયા છે જેમાં બોટ્યુલિનમ ટોક્સિન નામના પ્રોટીનનો ઉપયોગ થાય છે. તે સ્નાયુઓને અસ્થાયી રૂપે વધતા અટકાવે છે, જેનાથી કરચલીઓ અને ફાઇન લાઇન ઓછી દેખાય છે. તેનો ઉપયોગ ખાસ કરીને ચહેરાની કરચલીઓ જેવી કે કપાળ પરની ઝીણી રેખાઓ અને આંખોના ખૂણા પરની કરચલીઓ ઘટાડવા માટે થાય છે. તે ત્વચાને યુવાન અને કાયાકલ્પ કરવામાં મદદ કરે છે.

બોટોક્સ સારવારના ગેરફાયદા

બોટોક્સ સારવાર એક રાસાયણિક પ્રક્રિયા છે, તેથી તેની કેટલીક આડઅસર પણ છે. બોટોક્સ ટ્રીટમેન્ટની અસર માત્ર 3 થી 6 મહિના સુધી જ રહે છે, ત્યારબાદ તમારે ફરીથી આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પુનરાવર્તિત ઇન્જેક્શન ત્વચા પર લાલાશ અથવા ચેપનું કારણ બની શકે છે. બોટોક્સથી  એલર્જી થઇ શકે છે, જેનાથી ત્વચા પર ચકામા અથવા ખંજવાળ આવી શકે છે.

બોટોક્સ લાંબા સમય સુધી કરાવવાથી સ્નાયુઓ નબળા પડી જાય છે અને માથાનો દુખાવો, થાક અને ફ્લૂ પણ થાય છે. ઘણા દુર્લભ કિસ્સાઓમાં, બોટોક્સ નર્વસ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે, બોટોક્સ ટ્રીટમેન્ટ મેળવવી એ એક ખર્ચાળ પ્રક્રિયા છે, જે તમારે વારંવાર કરવી પડે છે, તેથી તે કરાવતા પહેલા, તમારે તેની આડઅસરો વિશે જાગૃત થવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget