શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Black foods benefits: કાળી દાળને ને ડાયટમાં કરો સામેલ, હંમેશા રહેશો હેલ્ધી, તેના અદભૂત ફાયદા જાણી લો

Black foods benefits: ઘણી વખત આપણે ઘણી વસ્તુઓનું સેવન કરીએ છીએ પરંતુ આપણને જરૂરી પોષક તત્વો મળતા નથી. આવી સ્થિતિમાં, તમે તમારા આહારમાં કેટલાક ખાટા પદાર્થોનો સમાવેશ કરી શકો છો.

આપણી જાતને સ્વસ્થ રાખવા માટે, આપણે આપણા આહારમાં ઘણા પ્રકારના પોષક તત્વોનો સમાવેશ કરીએ છીએ જેથી આપણને પૂરતું પોષણ મળી શકે. પરંતુ ઘણી વખત આપણે ઘણી વસ્તુઓનું સેવન કરીએ છીએ પરંતુ આપણને જરૂરી પોષક તત્વો મળતા નથી. આવી સ્થિતિમાં, તમે તમારા ભોજનમાં કેટલાક કાળા પદાર્થોનો સમાવેશ કરી શકો છો જે તમારા ભોજનનો સ્વાદ વધારી શકે છે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક બની શકે છે. તમને જણાવી દઈએ કે કાળા રંગની વસ્તુઓમાં ભરપૂર માત્રામાં એન્થોકયાનિન હોય છે. તેમાં આયર્ન, એન્ટીઑકિસડન્ટ, ફાઇબર, ફોલેટ, પ્રોટીન અને ચરબીના ગુણો હોય છે, જે હૃદય રોગના લક્ષણોને ઘટાડી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તે કઈ કાળી વસ્તુઓ છે જેને તમારે તમારા આહારમાં સામેલ કરવી જોઈએ.

બ્રાઉન રાઇસ

આપણે બધા સામાન્ય રીતે આપણા ઘરમાં  બ્રાઉન રાઇસનું સેવન કરીએ છીએ. તેનું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. તેમાં કોઈ શંકા નથી પરંતુ શું તમે જાણો છો કે બ્રાઉન રાઇસનું સેવન કરવાથી પોષક તત્વોનો સમાવેશ કરવામાં મદદ મળે છે. તેમાં ફાઈબર, પ્રોટીન, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે.

કાળી દાળ

આપણા ઘરોમાં દાળ સૌથી સામાન્ય ચીજ છે. જેના ફાયદા પણ અનેક છે પરંતુ શું આપ કાળી દાળના ફાયદા વિશે જાણો છો. તેનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીથી આપને દૂર રાખે છે. તેમાં પ્રોટીન, કાર્બોબાઇડ્રેટ, વિટામિન બી-6 જેવા અનેક પોષક તત્વો મોજૂદ છે.

બ્લેક અંજીર

અંજીરનો સ્વાદ મીઠો હોવાથી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. સૂકા કાળા અંજીરમાં કિશમિશ અને ખજૂરની તુલનામાં શુગરની માત્રા ઓછી હોય છે. તે આપના હાડકા અને ઇમ્યુનિટિને મજબૂત કરે છે.

કાળાં અંગૂર

કાળા અંગૂર સ્વાદમાં ખટ્ટ મીઠા હોય છે. તેમાં લ્યૂટિન હોય છે. તેમજ તેમાં કેન્સર વિરોધી ગુણ પણ હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાજીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી

Embed widget