શોધખોળ કરો

સાવધાન! શું મોબાઇલ કવર પાછળ આપ પણ 100, 500 રૂપિયાની નોટ રાખો છો? આ કારણે થશે ગંભીર નુકસાન

મોબાઇલ એક એવી ચીજ છે, જેને હંમેશા લોકો સાથે રાખે છે. તેથી કટોકટીમાં કામ આવે તે માટે રોકડ પૈસા પણ મોબાઇલના કવરમાં રાખે છે. આપ પણ આવુ કરતા હો તો ચેતી જજો

Alert:હાલ મોટાભાગના લોકોના ફોન કવરની પાછળ 10, 20, 50, 100, 500ની નોટો જોવા મળશે. લોકોને લાગે છે કે જો આ પૈસા ફોનની પાછળ પડેલા હોય તો તે કટોકટીના સમયે કામમાં આવશે. જો કે, આ દરમિયાન તેઓ ભૂલી જાય છે કે, આવું કરવું તેમના માટે કેટલું જોખમી હોઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે, આ નોટના કારણે તમારો જીવ પણ જઇ શકે છે. ચાલો તમને જણાવીએ કે ફોનના કવર પાછળ નોટ રાખવી કેમ જોખમી છે.                                                                                              

જ્યારે તમે ફોનનો વધુ ઉપયોગ કરો છો, ત્યારે તમે અનુભવ્યુ હશે કે, તે ગરમ થઈ જાય છે. ફોન ગરમ થતાની સાથે જ ફોનની પાછળની બાજુ સળગવા લાગે છે. આવી સ્થિતિમાં, ફોનની ગરમી બહાર નીકળી શકતી નથી અને તેના કારણે તે સળગવા લાગે છે અને નોટના કારણે તે  વિસ્ફોટક થઈ શકે છે. આ જ કારણ છે કે નિષ્ણાતોનું કહેવું છે કે ફોનમાં ટાઈટ કવરનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેનાથી ફોનમાં વિસ્ફોટ પણ થઈ શકે છે.                                         

નોટોના રસાયણો પણ ઘાતક છે

નોટો કાગળની બનેલી હોય છે અને તેમાં અનેક પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે ફોન ગરમ થાય છે અને નોટને કારણે ગરમી બહાર આવતી નથી, તો તે આગ પકડી શકે છે. નોટમાં રહેલા કેમિકલને કારણે આ આગ વધુ વધી શકે છે. આવી સ્થિતિમાં, અમે તમને સલાહ આપીશું કે ભૂલથી પણ ફોનના કવરની પાછળ કોઈપણ પ્રકારની નોટ ન રાખો. અને ફોનનું કવર ખૂબ જ ધ્યાનથી લગાવો, કારણ કે જો કવર ટાઇટ હશે તો પણ  ફોન બ્લાસ્ટ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget