શોધખોળ કરો

Fruit Juice Benefits: સવારે આ ફળના રસનું કરવાથી થાય છે અદભૂત ફાયદા, આ રીતે કરો સેવન

એક ગ્લાસ નારંગીના રસમાં કેલરી, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો મળી આવે છે. અનેક ગુણોથી ભરપૂર સંતરાનાં રસના અન્ય ફાયદાઓ વિશે જાણો.

Fruit Juice Benefits:એક ગ્લાસ નારંગીનો રસ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. જો દરરોજ સવારે તેનું સેવન કરવામાં આવે તો તે  બ્યુટી અને હેલ્થ બંને જાળવે છે.  એક ગ્લાસ નારંગીના રસમાં કેલરી, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો મળી આવે છે. અનેક ગુણોથી ભરપૂર સંતરાનાં રસના અન્ય ફાયદાઓ વિશે જાણો.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

નારંગીનો રસ આપણા શરીરને અનેક પ્રકારના રોગો સામે લડવા માટે મજબૂત બનાવે છે. નારંગી ન માત્ર શરીરના માંસપેશીઓના નિર્માણમાં મદદ કરે છે, પરંતુ શરીરને શક્તિ પણ આપે છે. આ જ કારણ છે કે તેના સેવનથી આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે.

હૃદયની ઘણી બીમારીઓ પણ દૂર રહે છે

નારંગીમાં જોવા મળતા B9 અને ફોલેટના ગુણ શરીરમાં રક્ત પરિભ્રમણને યોગ્ય રાખવામાં મદદ કરે છે. જો તમે દરરોજ 2 કપ નારંગીના રસનું સેવન કરો છો, તો તે બ્લડ પ્રેશર જાળવી રાખવામાં પણ મદદ કરે છે. સંતરાનું સેવન કરવાથી શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ જળવાઈ રહે છે, જેના કારણે હૃદયની અનેક પ્રકારની બીમારીઓ દૂર રહે છે.

કરચલીઓ દૂર કરે છે

વિટામિન સી ત્વચા માટે સારું માનવામાં આવે છે. નારંગીના સેવનથી બોડી ડિટોક્સ થાય છે, જેના કારણે શરીર શુદ્ધ થાય છે. હવે જો તમારે કરચલીઓથી છુટકારો મેળવવો હોય તો નારંગીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો. તમને આનો લાભ મળશે.

આંખો માટે સારું

નારંગીમાં કેરોટીન અને વિટામિન બંને હોય છે, જે આંખોની રોશની માટે સારા માનવામાં આવે છે. વિટામિન કોર્નિયાનું રક્ષણ કરે છે. બીજી બાજુ, નારંગીનો રસ આંખોને બેક્ટેરિયા અથવા ચેપથી બચાવવામાં પણ મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ જાળવવામાં મદદ કરે છે

જો તમે લાંબા સમય સુધી નારંગીના રસનું સેવન કરો છો, તો તે તમારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. સંતરામાં ભરપૂર માત્રામાં ફાઈબર મળી આવે છે, જેની મદદથી  કોલેસ્ટ્રોલનું સ્તર મેઇન્ટેઇન થાય છે.

Disclaimer:અહીં ઉપલબ્ધ સૂચના,માન્યતા જાણકારીને આધારિત છે. અહીં એ જણાવવું જરૂર છે કે abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇ પણ જાણકારી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget