શોધખોળ કરો

Health Tips;પેટ ફુલી જવાની સમસ્યાથી પરેશાન છો? જીરૂનું આ રીતે કરો સેવન, થશે અદભૂત ફાયદો

દરેક ઘરના રસોડામાં મોજૂદ જીરૂ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. જીરૂ રોગપ્રતિકારશક્તિ વધારવાની સાથે વજન ઉતારવા માટે પણ અચૂક રામબાણ ઇલાજ છે.

હેલ્થ:જો આપ બીમારીથી દૂર રહેવા ઇચ્છતા હો તો આપના રસોડામાં મોજૂદ જીરૂ ઉત્તમ ઔષધ છે. તેના ફાયદા જાણવા જેવા છે. જીરૂ ઇમ્યુનિટિને બૂસ્ટ કરે છે.વજન ઉતારવામાં પણ જીરૂ કારગર છે. કઇ રીતે કરશો ઉપયોગ જાણી લો. ઇમ્યુનિટી મજબૂત કરે છે જીરૂમાં આયરન, ડાઇટ્રી  ફાઇબરથી ભરપૂર છે. જે શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતાને વધારે છે. જીરૂના નિયમિત સેવનથી એસિડીટિ સહિતની અન્ય સમસ્યામાં પણ રાહત મળે છે. ડાયબીટિસના દર્દી માટે રામબાણ ડાયાબિટીસના દર્દી માટે પણ જીરૂ રામબાણ ઇલાજ છે. જીરાના સેવનથી ઇન્સ્યુલિન ઝડપથી વધે છે. જેનાથી બ્લડશુગર પણ નિયંત્રિત રહે છે. આયુર્વેદ પણ ડાયાબિટીશમાં જીરાના સેવનની સલાહ આપે છે. કબજિયાતમાં રાહત આપશે જીરાના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાથી ગેસ અને કબજિયાતની સમસ્યા હાલ સામાન્ય બની ગઇ છે. જીરાના સેવનથી પેટ સાફ રહે છે અને ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે.  વજન ઉતારવામાં કારગર જો આપ વજન ઉતારવા માંગતા હો, પેટ ફુલી જવાની સમસ્યાથી પરેશાન હો,  તો જીરાનો પ્રયોગ સરળ અને અચૂક છે. જીરૂ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. જે મેટાબોલિઝમ ઠીક રાખે છે. વજન ઉતારવા માટે એક ચમચી જીરાને રાતભર પાણીમાં પલાળી રાખો. આ પાણીને ગાળીને સવારે ખાલી પેટે સેવન કરો. થોડા દિવસમાં જ આપને મેદસ્વીતાની સમસ્યાથી રાહત મળતી જોવા મળશે.

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Embed widget