શોધખોળ કરો

Fashion Blunder: વેડિંગ ગાઉન પહેરતી વખતે આ ભૂલોને ન કરો રિપિટ, નહીં તો ફેશન બ્લન્ડરનો થશો શિકાર

હેવી આઉટફિટમાં આજકાલ ગાઉન ટ્રેન્ડમાં છે. જો આપ ટ્રેડિશનલ લૂક ક્રિએટ કરવા ન માંગતા હો અને હેવી લૂક જોઇતો હોય તો ગાઉન બેસ્ટ છે પરંતુ હેવી ગાઉન સાથે જો આ વસ્તુઓ પણ કરશો તો તે બેસ્ટ લૂકને બેકાર કરી દેશે.

Wedding Function Tips: ઘણી વખત તમે ગાઉન પહેરતી વખતે કેટલીક ભૂલો કરો છો, જેના કારણે તેનો બેસ્ટ લૂક બેકાર બની જાય છે. આપને આવી ફેશન બ્લન્ડર વિશે જણાવી રહ્યાં છે. જે કરીને લૂક ખરાબ ન કરશો.

વેડિંગ ફંક્શન માટે હાલ ગાઉન ટ્રેન્ડમાં છે. ફંકશન પાર્ટીમાં  ગાઉન સિમ્પલ, એલિગન્ટ અને સ્ટાઇલિશ લાગે છે અને તેને કેરી કરવામાં પણ સરળ છે. આજકાલ મોટાભાગની યુવતીઓ  લગ્નની સિઝનમાં ગાઉન પહેરવાનું પસંદ કરી રહી છે. ફ્યુઝન ફેશન ટ્રેન્ડ અનુસાર ગાઉન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓ કે જેઓ હેવી આઉટફિટ પહેરવાનું પસંદ નથી કરતી અથવા ટ્રેડિશનલ લૂક ક્રિએટ કરવા નથી માંગતી તેમના માટે ગાઉન બેસ્ટ ઓપ્શન છે. પરંતુ તે ગાઉન પહેરતી વખતે અથવા તેની સાથે કેટલીક ભૂલો કરે છે, જેના કારણે તેનો લુક ખરાબ થઈ જાય છે. આવો, આજે અમે તમને તે ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જેનું પુનરાવર્તન ન કરીને તમે ગોર્જિયશ લૂક મેળવી શકો છો.

હેવી જ્વેલરી

ગાઉન પોતે જ એક હેવી આઉટફિટ છે તો તેના પર હેવી જ્વેલરી કેરી કરવાની ભૂલ ન કરશો. ગાઉનનું લું નેક વર્ક ગાઉનને એટલું રીચ બનાવે છે કે તમારે ફક્ત એક સિમ્પલ ચેન અને લોન્ગ એરિંગ ટીમ અપ કરવાના રહે છે

આરામદાયક ફૂટવેર પહેરો

ગાઉન પોતે જ એક હેવી આઉટફિટ છે, તેમજ તે ફ્લોર ફ્લેયર હોવાથી  તેને સંભળાવીને ચાલવું એટલું ઇઝી નથી તો આવા ગાઉન સાથે હિલ્સ ન પહેરીને કમ્પફર્ટ ફૂટવેર પસંદ કરો જેથી આપ પાર્ટીનો ભરપૂર આનંદ પણ લઈ શકશો.

હેરસ્ટાઇલ પર ધ્યાન આપો

જો તમારું ગાઉન ભારે છે, તો તમારા વાળને ખુલ્લા રાખીને ક્યારેય હેરસ્ટાઈલ ન કરો. આ રીતે તમે બન બનાવી શકો છો. જો તમારા વાળ ટૂંકા હોય તો તમે ઓપન હેરસ્ટાઈલ કેરી કરી શકો છો.

હેવી મેકઅપ ન કરો.

લાઇટ મેકઅપ ગાઉન પર સારો લાગે છે. ગાઉન પર ક્યારેય હેવી મેકઅપ ન કરો. આ સાથે તમારો લુક પણ એલિગન્ટ દેખાશે અને તમારું ગાઉન પણ સારી રીતે હાઇલાઇટ થશે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Embed widget