શોધખોળ કરો

Heart attack: ગેસ કે હાર્ટ અટેક ક્યાં કારણે દુખે છે છાતીમાં, આ રીતે જાણો. દુખાવામાં છે આ તફાવત

છાતીમાં દુખાવો અને હાર્ટ અટેક બિલકુલ અલગ છે. જો કે તેના વિશે મિથક પ્રચલિત છે. ચિંતાના દૂર કરવા માટે આ મુદ્દે જાણકારી હોવી જરૂરી છે

Heart attack: છાતીમાં દુખાવો અને હાર્ટ અટેક બિલકુલ અલગ છે. જો કે તેના વિશે મિથક પ્રચલિત છે. ચિંતાના દૂર કરવા માટે આ મુદ્દે જાણકારી હોવી જરૂરી છે.

છાતીમાં દુખાવો અને હાર્ટ અટેક બિલકુલ અલગ છે. જો કે તેના વિશે મિથક પ્રચલિત છે. ચિંતાના દૂર કરવા માટે આ મુદ્દે જાણકારી હોવી જરૂરી છે.

 બની શકે કે ક્યારેક આપને છાતીમાં તીવ્ર દુખાવો થતો હોય અને આપે વિચારી લીધું કે ગેસના કારણે દુખે છે પરંતુ હકીકતમાં તે હાર્ટ અટેકનો દુખાવો હોય. એવું પણ બની શકે કે, ક્યારેક માત્ર માંસપેશીના ખેંચાણના કારણે કે ગેસના કારણે છાતીમાં દુખતું હોય અને આપ તેને કાર્ડિયક સમજીને ચિંતિત થઇ જાવ. જ્યારે છાતીમાં દુખાવાનો મુદ્દો છે ત્યારે આપે આ મુદ્દે તફાવત સમજવો જરૂરી છે.

 મિથક- મને છાતીમાં દુખાવો નથી તો હાર્ટ અટેક ન હોઇ શકે

હકીકત:હાર્ટ અટેકમાં છાતીના દુખાવાની ફરિયાદ માત્ર 2 ટકા જ હોય છે. બાકીના વધેલા ટકાવારીમાં દર્દીને છાતીમાં દુખાવાની સમસ્યા નથી રહેતી. તેમને અસામન્ય ફરિયાદ જેમકે, સાંધામાં દુખાવો, કાંધમાં દુખાવો, ગળામાં ઘુટન,પરસેવા થવો, વોમિટિંગ, ચક્કર આવવા,થકાવટ જેવા લક્ષણો જોવા મળે છે. બહુ ઓછો કેસમાં હાર્ટ અટેકમાં આનાથી પણ ઓછો લક્ષણો દેખાય છે.

 મિથક-જમણી બાજુ છાતીમાં દુખાવો હાર્ટ અટેક નથી

હકીકત:છાતીમાં દુખાવો જમણી કે ડાબી બાજુ બંને તરફ થઇ શકે છે. જે હાર્ટ અટેક કે હાર્ટમો બ્લોકેઝનું સંકેત આપી શકે છે, હાર્ટ અટેલમાં ગરદન, જડબુ, બેક સાઇડ પણ દુખાવો થઇ શકે છે.

 મિથક- સૂઈ જવાથી કે આરામ કરવાથી હાર્ટ અટેક રોકી શકાય છે

હકીકત: જો આપને શંકા હોય કે, આપને હાર્ટ અટેકના લક્ષણો અનુભવાય રહ્યાં છે તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જવું જોઇએ અને ઇસીજી કરાવી લેવું જોઇએ. સૂઇ જવું, રાહ જોવી આપના માટે જિંદગીનું જોખમ ઉભું કરી શકે છે.

મિથક- શું હાર્ટ અટેક દરમિયાન હાર્ટ ધડકવાનું બંધ કરી દે છે

હકીકત: હાર્ટ અટેકના કારણે ધમનીમાં રક્ત પ્રવાહ રોકાઇ જાય છે.જે હાર્ટના ટિશ્યૂને નુકસાન પહોંચાડે છે. જ્યારે દિલ ધબકવાનું બંધ કરી દે છે તો તેને કાર્ડિયક અરેસ્ટના રૂપે વ્યક્ત કરી શકાય છે. હાર્ટ અટેક કાર્ડિયાક અરેસ્ટમાં  બદલી શકે છે. આ પહેલા જ હોસ્પિટલ પહોંચી જવું હિતાવહ છે.

ટોપ સ્ટોરી

કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget