શોધખોળ કરો

ગરમીમાં ડલ થઇ ગયેલા ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો ઇચ્છો છો, તો કોફીનો આ રીતે કરો ઉપયોગ, મળશે ઇન્સ્ટન્ટ ગ્લો

ગરમીમાં તાપના સંપર્કમાં આવવાથી ચહેરો નિસ્તેજ થવા લાગે તો કોફીથી બનેલો ફેસ પેક લગાવો. જે ઇન્સ્ટન્ટ ગ્લો આપશે.

કોફી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ કોફી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. કોફી ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે, જો આપ  ઇચ્છો તો,  ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે કોફી ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આપ  સરળતાથી કોફી ફેસ પેક બનાવી શકો છો.કોફીમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી એજિંગ ગુણ હોય છે, જે ત્વચાની રંગત નિખારે છે.  

કોફી અને મધ ફેસ પેક

 કોફી અને મધ બંને ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે.કોફી ચહેરાના રંગને નિખારે છે, જ્યારે મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. મધ અને કોફી ફેસ પેક બનાવવા માટે તમે એક ચમચી કોફી પાવડર લો. તેમાં થોડું મધ મિક્સ કરો અને આ બંનેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને આખા ચહેરા પર લગાવો, 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

કોફી અને મધના ફેસ પેકના ફાયદા

 કોફી અને મધનો ફેસ માસ્ક ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં, કરચલીઓ દૂર કરવામાં અસરકારક છે, આ સાથે કોફી અને મધનો ફેસ પેક ત્વચાની શુષ્કતા, ત્વચાના ડાઘને ઘટાડે છે.તેને લગાવવાથી વૃદ્ધત્વના સંકેતો પણ ઓછા થાય છે.

કોફી અને એલોવેરા ફેસ પેક

કોફી અને એલોવેરા ફેસ માસ્ક ત્વચાની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. કોફી અને એલોવેરા ફેસ માસ્ક બનાવવા માટે, આપ  2 ચમચી કોફી પાવડર લો. તેમાં 2 ચમચી એલોવેરા જેલ ઉમેરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 દિવસ આ ફેસ માસ્ક લગાવી શકો છો.

કોફી અને એલોવેરા ફેસ પેકના ફાયદા-

કોફી અને એલોવેરા ફેસ માસ્ક ત્વચાના રંગને સુધારે છે. એલોવેરામાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે ત્વચા બેક્ટેરિયાથી સુરક્ષિત રહે છે, સાથે જ કોફીમાં રહેલું તત્વ ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ, સન સ્પોટ્સ સામે લડે છે.

ટોપ સ્ટોરી

Heart tests after 40: 40ની ઉંમર વટાવી ચૂક્યા છો? હાર્ટ એટેકથી બચવા આજે જ કરાવો આ 3 ટેસ્ટ, જાણો વિગતો
Heart tests after 40: 40ની ઉંમર વટાવી ચૂક્યા છો? હાર્ટ એટેકથી બચવા આજે જ કરાવો આ 3 ટેસ્ટ, જાણો વિગતો
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ
World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા
World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા
બજારનું દેશી ઘી અસલી છે કે નકલી? આ 3 સરળ પરંપરાગત રીતોથી મિનિટોમાં કરો શુદ્ધતા ટેસ્ટ
બજારનું દેશી ઘી અસલી છે કે નકલી? આ 3 સરળ પરંપરાગત રીતોથી મિનિટોમાં કરો શુદ્ધતા ટેસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત
નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
Embed widget