શોધખોળ કરો

ગરમીની સ્પેશિયલ ફ્રૂટ ડિશ, જાણો ફટાફટ ફ્રૂટ કસ્ટર્ડ કેવી રીતે બનાવશો

ઉનાળામાં આપ સ્વીટ ડિશ અને ફ્રૂટ કસ્ટર્ડ બનાવીને ખાઇ શકો છો. ઠંડા ફળોથી ભરપૂર ક્રીમી કસ્ટર્ડ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આપ ફટાફટ આ રેસીપી દ્વારા કસ્ટર્ડ બનાવી શકો છો.

ઉનાળામાં શીતળતા આપતા  ફળો ખાવાનું  સૌથી વધુ ગમે છે. આ રીતે, તમે વિવિધ પ્રકારના ફળો ખાઈ શકો છો. તમે ફ્રુટ ચાટ બનાવી શકો છો. તમે ફ્રુટ ક્રીમ ખાઈ શકો છો. તમે ભોજનમાં ફળ રાયતા ખાઈ શકો છો. આ સિવાય તમે ફ્રુટ કસ્ટર્ડને સ્વીટ ડિશમાં ખાઈ શકો છો. ફ્રુટ કસ્ટર્ડ ઠંડા ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘરમાં અચાનક મહેમાન આવી જાય અને ફટાફટ સ્વીટ શું બનાવવું એ સમજાતુ ન હોય તો, તો આપ ફ્રૂટ  કસ્ટર્ડ સરળતાથી બનાવી શકો છો.  આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મીઠાઈ છે. તમે તેને કોઈપણ ખાસ પ્રસંગે અથવા તમારા રોજિંદા ભોજનમાં બનાવીને ખાઈ શકો છો. જાણો ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રેસિપી.

ફ્રુટ કસ્ટાર્ડ માટેના ઘટકો

  • 200 ગ્રામ - દ્રાક્ષ
  • 1 મોટું દાડમ
  • 1 મોટી પાકેલી કેરી
  • 1 મધ્યમ સાઇઝનું સફરજન
  • 200 ગ્રામ તાજી ક્રીમ
  • 150 ગ્રામ ખાંડ
  • 1/4 કપ વેનીલા કસ્ટર્ડ
  • 1 લીટર ફુલ ક્રીમ દૂધ

ફ્રુટ કસ્ટર્ડ રેસીપી

  • ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં દૂધને ઉકાળવા મૂકો.
  • દૂધમાંથી 3/4 કપ ઠંડું દૂધ  કાઢી લો  અને આ દૂધમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સ કરો. ગઠ્ઠો ન થાય તેનું ધ્યાન રાખો.
  • જ્યારે દૂધ થોડીવાર ઉકળે ત્યારે તેમાં આ કસ્ટર્ડનું મિશ્રણ ઉમેરો.
  • હવે ચમચી વડે દૂધને સતત હલાવતા રહો અને કસ્ટર્ડ સોલ્યુશનને સારી રીતે મિક્સ કરતા રહો.
  • તેમાં ખાંડ ઉમેરો અને કસ્ટર્ડ અને દૂધને બીજી વકત  7-8 મિનિટ પકાવો.
  • બાદ તેમાં તાજી ક્રિમને બરાબર ફેંટી લો  
  • હવે બધા ફળોની છાલ કાઢીને બારીક કાપો. દાડમને છોલીને દાણા કાઢી લો અને દ્રાક્ષના બે ટુકડા કરી લો.
  • કસ્ટર્ડ  દૂધમાં સારી રીતે મિક્સ થઇ જાય એટલે  ગેસ બંધ કરી દો અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેમાં સમારેલા ફળો અને ક્રીમ નાખીને મિક્સ કરો.
  • હવે તૈયાર કરેલા ફ્રુટ કસ્ટર્ડને 2-3 કલાક માટે ફ્રીજમાં રાખો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને સર્વ કરો.
  • ચિલ્ડ કસ્ટર્ડ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમારા ઘરે આવનાર મહેમાનો પણ આ ડિશના વખાણ કરશે
  • બાળકોને ફળો ખવડાવવાની આ એક સારી રીત છે. બાળકોને પણ  આ ભાવતી ડિશ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ

Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ

Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ઠપ્પ

Embed widget