શોધખોળ કરો

Grapes benefits : કાળી અને લીલી દ્રાક્ષ વચ્ચે હોય છે આ તફાવત, જાણો, સ્વાસ્થ્ય માટે કઇ દ્રાક્ષ છે વધુ ઉત્તમ

હાલ ગરમીની સિઝન શરૂ થતાં કાળી અને લીલી દ્રાક્ષ ભરપૂર આવે છે પરંતુ શું આપ જાણો છો કે આ બંનેની દ્રાક્ષ વધુ ફાયદાકારક છે.

Grapes benefits :હાલ ગરમીની સિઝન શરૂ થતાં કાળી અને લીલી દ્રાક્ષ ભરપૂર આવે છે પરંતુ  શું આપ જાણો છો કે આ બંનેની  દ્રાક્ષ વધુ ફાયદાકારક છે.

હાલ ગરમીની સિઝન શરૂ થતાં કાળી અને લીલી દ્રાક્ષ ભરપૂર આવે છે પરંતુ  શું આપ જાણો છો કે આ બંનેની  દ્રાક્ષ વધુ ફાયદાકારક છે. બંને દ્વાક્ષ સ્વાદ અને સ્વાસ્થ્ય માટે સારી છે. . કાળી દ્રાક્ષ પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન સીના સારા સ્ત્રોત છે. બીજી તરફ, આ દ્રાક્ષમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન સી અને વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ આ બેમાંથી કઈ દ્રાક્ષ વધુ ફાયદાકારક છે,  જોકે બેમાંથી કઈ દ્રાક્ષ વધુ ફાયદાકારક છે, જાણીએ.

કાળા અંગૂરના ફાયદા

  • કાળી દ્રાક્ષ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.
  •  કાળી દ્રાક્ષમાં પોટેશિયમ હોય છે, તેથી તે હૃદય માટે પણ ફાયદાકારક છે.
  • કાળી દ્રાક્ષ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
  •  કાળી દ્રાક્ષ ખાવાથી શરીરમાં જમા વધારાની ચરબી સરળતાથી બળી જાય છે.
  •  કાળી દ્રાક્ષ કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઉપરાંત, મળ મૂત્ર માર્ગને સાફ કરે છે.
  •  કાળી દ્રાક્ષમાં વિટામિન E જોવા મળે છે જે વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. તે ત્વચામાં ચમક લાવવામાં પણ મદદ કરે છે.

લીલી દ્રાક્ષના ફાયદા

  • લીલી દ્રાક્ષ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.
  • લીલી દ્રાક્ષમાં ફાયટોકેમિકલ્સ હોય છે. તેના સેવનથી મગજ પર ઉંમરની અસર ઓછી થાય છે.
  •  લીલી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
  • લીલી દ્રાક્ષ ખાવાથી કબજિયાતની સમસ્યામાં આરામ મળે છે.

કાળી અને લીલી બંને દ્વાક્ષમાંથી કઇ છે ફાયદાકારક

સવાલ એ થાય છે કે, લીલી અને કાળી દ્રાક્ષમાંથી કઈ સારી અને ફાયદાકારક છે? જણાવી દઈએ કે બંને પ્રકારની દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ઘણી સારી છે. એટલા માટે  બંને દ્રાક્ષનું સેવન કરવું જોઈએ, સિઝલન ફળોના સેવનથી સ્વાસ્થ્યને અનેકગણા ફાયદા થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget