શોધખોળ કરો

ગરમીમાં ઝડપથી ભાગે છે વીજ મીટર? આજે જ બદલો આ પાંચ આદતો

જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ મોટાભાગના ઘરોમાં એસી, કુલર અને પંખાનો વધુ ઉપયોગ થવા લાગે છે. જેનાથી ઉંચા વીજ બિલને કારણે લોકો પરેશાન રહે છે

જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ મોટાભાગના ઘરોમાં એસી, કુલર અને પંખાનો વધુ ઉપયોગ થવા લાગે છે. આવી સ્થિતિમાં ઝડપથી મીટર ચાલવાથી અને યુનિટના ઊંચા બિલને કારણે લોકો પરેશાન રહે છે. સવાલ એ છે કે આવી સ્થિતિમાં તમે તમારા ઘરમાં વીજ બિલને કેવી રીતે ઘટાડી શકાય. જાણો એવી કઈ પદ્ધતિઓ છે જેની મદદથી તમારા ઘરમાં રિડિંગ સમયે પાવર યુનિટ ઓછો રહેશે.   

વીજળીનું બિલ આટલું વધુ કેમ આવે છે?

મોટાભાગના લોકો પૂછે છે કે વીજળીનું બિલ કેમ વધારે આવે છે? નોંધનીય છે કે તેની પાછળ બે મહત્વપૂર્ણ કારણો છે. પ્રથમ મીટરમાં થોડી સમસ્યા હોય. બીજું, ઘરમાં વીજળીનો વપરાશ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ગ્રાહક ઈચ્છે તો નિયત ફી ભરીને ચેક મીટર લગાવી શકે છે. 07-15 દિવસ માટે ઘરમાં સ્થાપિત ચેક મીટરમાંથી રીડિંગ લેવામાં આવશે. જે બાદ ખબર પડશે કે મીટર ખરાબ છે કે સાચું રીડિંગ લઈ રહ્યું છે.

એસીનો ઉપયોગ

ઉનાળામાં એસીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. કેટલાક ઘરોમાં એસી કલાકો સુધી સતત ચાલે છે. પરંતુ શું તમે જાણો છો કે એસીનો સતત ઉપયોગ ન કરવો જોઈએ. વાસ્તવમાં સતત AC ચલાવવાથી વીજળીનું બિલ વધે છે અને AC પર ભાર પણ વધે છે. નિષ્ણાતોના મતે જો તમે આખી રાત AC ચલાવો છો, તો સવારે ઉઠ્યા પછી AC થોડા કલાકો માટે બંધ કરી દેવું જોઈએ. 

વીજળી બિલ ઘટાડવાની રીત

  • વીજળીનું બિલ ઘટાડવા માટે ઘર અથવા સંસ્થામાં વિદ્યુત ઉપકરણોનો જ્યારે ઉપયોગ ન થતો હોય ત્યારે તેને બંધ રાખવા જોઈએ.
  • આ ઉપરાંત, એસી, મોટર, વોશિંગ મશીન અથવા અન્ય ભારે ઉપકરણો જેવા વધુ વીજનો વપરાશ કરતા ઉપકરણોને એક સાથે ચલાવવા જોઈએ નહીં.
  • CFL અથવા LED બલ્બનો ઉપયોગ ઘરોમાં ઉપયોગ કરવો જોઈએ, તેઓ ઓછા વોટમાં વધુ પ્રકાશ આપે છે. આ સિવાય તેઓ અન્ય બલ્બ કરતાં ઓછી વીજળી વાપરે છે.
  • શિયાળા દરમિયાન ઘરમાં પાણી ગરમ કરવા અથવા અન્ય કોઈપણ પ્રકારનું હીટર લાંબા સમય સુધી ઓન ન રાખવું જોઇએ
  • આ સિવાય સમયાંતરે તમારા વિદ્યુત ઉપકરણોની તપાસ કરવી જોઈએ. કારણ કે ખરાબ સાધનો પણ વધુ વીજળી વાપરે છે.
  • ઘરોમાં જેટલું જરૂરી છે એટલી જ લાઇટ અને પંખાનો જ ઉપયોગ કરવો જોઈએ. જ્યાં જરૂર ન હોય ત્યાં લાઈટ અને પંખા બંધ રાખવા જોઈએ.

ટોપ સ્ટોરી

ભારતના કયા 5 રાજ્યોમાં બાળ કેન્સરનો ખતરો સૌથી વધુ? બ્રિટિશ જર્નલનો ઘટસ્ફોટ
ભારતના કયા 5 રાજ્યોમાં બાળ કેન્સરનો ખતરો સૌથી વધુ? બ્રિટિશ જર્નલનો ઘટસ્ફોટ
Stomach Burning at Night: રાત થતાં જ પેટમાં વધી જાય છે બળતરા, હોઈ શકે છે આ કારણો
Stomach Burning at Night: રાત થતાં જ પેટમાં વધી જાય છે બળતરા, હોઈ શકે છે આ કારણો
Heart tests after 40: 40ની ઉંમર વટાવી ચૂક્યા છો? હાર્ટ એટેકથી બચવા આજે જ કરાવો આ 3 ટેસ્ટ, જાણો વિગતો
Heart tests after 40: 40ની ઉંમર વટાવી ચૂક્યા છો? હાર્ટ એટેકથી બચવા આજે જ કરાવો આ 3 ટેસ્ટ, જાણો વિગતો
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ
વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Embed widget