શોધખોળ કરો

ગરમીની સિઝનમાં કિચનમાં રસોઇ કરવી બને છે સજા સમાન, આ રીતે રસોડાને રાખો કૂલ-કૂલ, જાણો ટિપ્સ

Kitchen cooling tips: કિચનને ગરમીમાં કૂલ રાખવા માટે કેટલીક ટિપ્સ અપનાવી શકાય તેમ છે. તો જાણીએ કાળઝાળ ગરમીમાં રસોડામાં રસોઇ કરવી કેવી રીતે ઇઝી બનાવી શકાય.

રસોડો ઘરનો એવો  વિસ્તાર છે, જે સૌથી વધુ ગરમ રહે છે, કારણ કે અહીં ગેસ  ઉપરાંત અનેક ઇલેક્ટ્રિક ઉપકરણો પણ ઉપયોગમાં લેવાય છે, જેના કારણે ગરમી વધારે વધી જાય છે. આ જ કારણે ગરમીઓમાં રસોડામાં કામ કરવું કે રસોઇ કરવી સૌથી મુશ્કેલ કામ લાગે છે. ગરમી સાથે સાથે રસોડામાં કલાકો સુધી કામ કરવું સજાથી કમ નથી લાગતુ. આ કારણે ઘણી વખત થોડા કામે વધુ  થાક અનુભવાય છે.  તો  આ સમસ્યાથી રાહત મેળવવાની અને ગરમીમાં કિચનને કૂલ રાખવીની ટિપ્સ સમજી લઇએ

સ્માર્ટ કુકિંગ હૅક્સ અપનાવો

ભયંકર ગરમીમાં જો તમને રસોડાને કૂલ રાખવા માંગતા હો તો સ્માર્ટ કુકિંગ હૅક્સ અપનાવવાની જરૂર છે. સાથે જ કેટલીક નાની ટિપ્સ દ્વારા તમે રસોડામાં ઠંડક જાળવી શકો છો, જેથી ગરમી તમને પરેશાન ન કરે. તમે ગેસ સ્ટવને બદલે ઇન્ડકસ યુઝ કરી શકો છો ઇન્ડકસ યુઝ કરતી વખતે તમે કિચનમાં ફેન પણ ચલાવી શકો છો. આ રીતે ગરમીને ઓછી કરી શકો છો. 

1. વેન્ટિલેશન સુધારો
રસોડો ગરમીઓમાં કામ કરવા યોગ્ય ઠંડો રાખવા માટે સૌથી પહેલા વેન્ટિલેશન સુધારવું જરૂરી છે.

રસોડાની બારીઓ ખુલ્લી રાખો, જેથી બહારની તાજી હવા અંદર આવી શકે. આવું કરવાથી  ગેસમાંથી ઉત્પન્ન થતી ગરમી ઘટે.જો રસોડામાં વેન્ટિલેશન યોગ્ય ન હોય, તો સમર સીઝનમાં ઘરનો કોઈ ભાગ ઓપન કિચન તરીકે ઉપયોગ કરી શકો છો. આ એક ઉત્તમ વિચાર રહેશે.

ખોરાકને  ખુલ્લા ન રાખો 
ખોરાક પકાવતી વખતે તેને ખુલ્લું ન રાખો.ખુલ્લા કૂકિંગથી હીટ-હ્યુમિડિટી વધારે થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી. આ રીતે  રસોઇ કરવાથી કિચનની ગરમી પણ વધે છે.

4. એગ્ઝૉસ્ટ ફૅન જરૂરી
ગરમીમાં ઘરમાં એગ્ઝોસ્ટ ફૅન જરૂર લગાવો.
ખાસ કરીને રસોડાની બારીઓ આ ફૅન લગાવવો જોઈએ, જેથી ખોરાક બનાવતી વખતે બહાર ગરમી ઝડપથી નીકળે.
જો બારીઓ માટે જગ્યા ન હોય, તો ગેસ ચુલ્લાના ઉપર ચિમની લગાવી શકો છો, જેથી બાફ, મસાલાની વાસ બહાર નીકળતી રહે.

વન પોટ કુકિંગ
ગરમી અને હ્યુમિડિટીથી બચવા માટે સ્માર્ટ રીતે કૂકિંગ કરો.
વન પોટ કૂકિંગથી બહુ ફાયદો થાય છે.
ત્રણ ખાનાનું કૂકર યુઝ કરો, જેમાં દાળ, ભાત, શાક ત્રણેય એક સાથે જ બની જાય છે.
કિચનને કૂલ રાખવા માટે આપ કિચનમાં ઇન્ડોર પ્લાન્ટ પણ લગાવી શકો છો

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Embed widget