શોધખોળ કરો

Shopping tips:ઓનલાઇન આ ચીજોની ન કરો ક્યારેય ખરીદી, જાણો શું થઇ શકે છે નુકસાન

જો આપ ઓનલાઇન શોપિંગ કરતા હો તો ભૂલેચૂકે આ ચીજોની ખરીદી ઓનલાઇન કરવાનું ટાળો, તેનાથી નુકસાન થઇ શકે છે.

Shopping tips:જો આપ ઓનલાઇન શોપિંગ કરતા હો તો ભૂલેચૂકે આ ચીજોની ખરીદી ઓનલાઇન કરવાનું ટાળો, તેનાથી નુકસાન થઇ શકે છે.

આજકાલ ઓનલાઇન શોપિંગનું ટ્રેન્ડ ખૂબ જ છે. લોકોને ઘરે બેઠા વસ્તુઓ મળી જતી હોવાથી સમયના અભાવે લોકો ઓનલાઇન શોપિંગ કરવાનો આગ્રહ રાખે છે. જો કે કેટલીક વસ્તુઓ ઓનલાઇન ખરીદવાનું ટાળવું જોઇએ. જાણીએ એવી કઇ વસ્તુઓ છે, જે ઓનલાઇન ન ખરીદવી જોઇએ.

પરફ્યુમ

આપને  પરફ્યુમની ઓનલાઈન ખરીદી કરવાનું ક્યારેય ન વિચારવું જોઈએ કારણ કે પરફ્યુમ ખરીદતી વખતે તેની સુગંધ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. કેટલીકવાર બે અલગ-અલગ બ્રાન્ડમાં એક જ વસ્તુની ગંધ થોડી અલગ હોય છે અને પરફ્યુમ એવી વસ્તુ છે, જે દરેકના વ્યક્તિગત ટેસ્ટ પર  નિર્ભર  છે. પરફ્યુમની સ્મેલ  ઓનલાઈન ચકાસવાની તક મળશે નહીં, તેથી તેને ઓફલાઈન ખરીદવું એ વધુ સારો વિકલ્પ છે. જો કે, જો તમે ઓનલાઈન પરફ્યુમ ખરીદવા માંગતા હો, તો તમારું રેગ્યુલર પરફ્યુમ ઓર્ડર કરો અથવા તો  પહેલા સ્ટોર પર જઈને વિવિધ બ્રાન્ડના પરફ્યુમ ચેક કરો અને પછી તમે તમારું મનપસંદ પરફ્યુમ ઓર્ડર કરી શકો છો.

મેકઅપ

ઓનલાઈન મેકઅપ ખરીદવો એ પણ બહુ સારો વિકલ્પ માનવામાં આવતો નથી. તમને ઓનલાઈન ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ મળી શકે છે, પરંતુ અહીં તમારે સમજવું જોઈએ કે મેકઅપ તમારી ત્વચાના સીધા સંપર્કમાં આવશે અને જો તેમાં કોઈ કઠોર રસાયણો હશે તો તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડશે. એટલું જ નહીં, તમને ડુપ્લિકેટ મેકઅપ પ્રોડક્ટ્સ ઓનલાઈન મળવાની શક્યતાઓ પણ ઘણી વધારે છે, તેથી બને ત્યાં સુધી ઓનલાઈન મેકઅપ ખરીદવાનું ટાળો.

બિગ સાઇઝ અપ્લાઇન્સ

ઓનલાઈન આપને હોમ અપ્લાઇન્સ પર ઘણી ઑફર્સ મળે છે પરંતુ તેમ છતાં મોટા અને બિગ ગેજેટ્સને ઓનલાઈન ખરીદવું શાણપણની વાત નથી. હકીકતમાં, આવા ઉપકરણ ખરીદતી વખતે તમારે વારંવાર શિપિંગ ચાર્જ ચૂકવવો પડી શકે છે અને તેથી તે તે કિંમત વધી જતાં મોંઘું પડે છે.

ગાદલા

ગાદલું આરામદાયક હોવું જોઇએ અને તે અનેક  ખૂબ જ પર્સનલ ચીજ છે. ગાદલાને વર્ચ્યુલી જોઇને તેની ક્વોલિટી જોઇ શકાતી નથી. ઓર્ડર આપ્યાં બાદ ફોટો અને પ્રોડક્ટરમાં તફાવત આવી શકે છે. આ સ્થિતિમાં આ તમામ વસ્તુઓ ઓનલાઇન ખરીદવી યોગ્ય નથી.

ટોપ સ્ટોરી

રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget