શોધખોળ કરો

Beauty tips: ઘૂંટણ, અન્ડર આર્મ્સ, કોણીની કાળાશને દૂર કરવા માટે કરો આ સરળ ઉપાય

ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકોના ચહેરા, હાથ અને પગ સુંદર અને ગોરા હોય છે, પરંતુ સામાન્ય રીતે અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણ કાળા થઈ જાય છે, કારણ કે આપણે તેની યોગ્ય રીતે સંભાળ રાખી શકતા નથી. જેના કારણે અહીંની સ્કિન બર્ન થઇગઇ હોય તેવી દેખાય છે.

Beauty tips: ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકોના ચહેરા, હાથ અને પગ સુંદર અને ગોરા હોય છે, પરંતુ સામાન્ય રીતે અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણ કાળા થઈ જાય છે, કારણ કે આપણે તેની યોગ્ય રીતે સંભાળ રાખી શકતા નથી. જેના કારણે અહીંની સ્કિન બર્ન થઇગઇ હોય તેવી દેખાય છે.  છે. ખાસ કરીને શેવિંગ, પરફ્યુમ વગેરેનો ઉપયોગ કરવાથી અંડરઆર્મ્સ કાળા થઈ જાય છે અને સખત વાળ પણ અહીં આવવા લાગે છે. આવી સ્થિતિમાં તેને કેવી રીતે ઠીક કરીને સાફ કરવું, ચાલો  જણાવીએ...

 પપૈયા અને મધ

પપૈયું અને મધ ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવવાનું કામ કરે છે. આ માટે પપૈયાને મેશ કરો અને તેમાં એક ચમચી મધ ઉમેરો. તેની પેસ્ટ બનાવો અને તમારી કાળી ત્વચા પર લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો અને પછી તમારી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. પછી ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો. આ પ્રક્રિયાને એક અઠવાડિયા સુધી પુનરાવર્તન કરો અને તમને ફરક દેખાશે.

 ગુલાબજળ અને બેસન

ચણાનો લોટ અને ગુલાબજળની પેસ્ટ બનાવો. જો તમારી ત્વચા તૈલી હોય તો તેમાં થોડો લીંબુનો રસ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો. હવે તેને તમારા ડાર્ક અંડરઆર્મ્સ, ઘૂંટણ અને કોણીઓ પર લગાવો. અડધો કલાક રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. ત્યાર બાદ થોડું સ્કીન સીરમ લગાવો.

 બટાકાનો રસ

બટાકામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે ત્વચાનો રંગ પણ નિખારવામાં મદદ કરે છે. તમે કાચા બટેટાને છીણી શકો છો અને તેનો રસ કાઢી શકો છો. આ રસને રૂની મદદથી કળાશ વિસ્તારોમાં લગાવો. તેને 20-30 મિનિટ માટે રહેવા દો. હવે તેને હુંફાળા પાણીથી ધોઈ લો અને તફાવત જુઓ.

 ખાવાનો સોડા સ્ક્રબ

બેકિંગ સોડા મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે બેકિંગ સોડા, લીંબુનો રસ અને પાણીની પેસ્ટ બનાવો. તેને તમારા ડાર્ક અંડરઆર્મ્સ, ઘૂંટણ અને કોણીઓ પર લગાવો. તેને ઓછામાં ઓછા 15 મિનિટ રહેવા દો. હવે તેને સાદા પાણીથી ધોઈ લો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

સાવધાન: જયપુરમાં નૂડલ્સ ખાધા બાદ એક બાળકીનું મૃત્યુ, મોટી બહેનની પણ તબિયત લથડી
સાવધાન: જયપુરમાં નૂડલ્સ ખાધા બાદ એક બાળકીનું મૃત્યુ, મોટી બહેનની પણ તબિયત લથડી
Washing Machine Tips: કપડાં ધોતી વખતે ન કરો આ 3 ભૂલો, નહીં તો વોશિંગ મશીન થઈ શકે છે ખરાબ!
Washing Machine Tips: કપડાં ધોતી વખતે ન કરો આ 3 ભૂલો, નહીં તો વોશિંગ મશીન થઈ શકે છે ખરાબ!
કોરોનાના નવા વેરિએન્ટ PJ.2.1નો હાહાકાર, દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
કોરોનાના નવા વેરિએન્ટ PJ.2.1નો હાહાકાર, દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget