શોધખોળ કરો

ટામેટાંને લાંબો સમય સ્ટોર કરવાની આ છે યોગ્ય રીત, સ્વાદમાં પણ નહીં પડે ફરક, અપનાવી જુઓ

ટામેટાં ફ્રિજ વગર પણ તમારા રસોડામાં લાંબા સમય સુધી તાજા રહેશે, તેને સ્ટોર કરતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. જો તમને ફ્રીજમાં રાખેલા ટામેટાંનો સ્વાદ ન ગમતો હોય તો પણ આ ટિપ્સ કામમાં આવશે.

ટામેટાં ફ્રિજ વગર પણ તમારા રસોડામાં લાંબા સમય સુધી તાજા રહેશે, તેને સ્ટોર કરતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. જો તમને ફ્રીજમાં રાખેલા ટામેટાંનો સ્વાદ ન ગમતો હોય તો પણ આ ટિપ્સ કામમાં આવશે.

 ટામેટાંનો ઉપયોગ મોટાભાગે શાકભાજી અને કઠોળ બનાવવામાં થાય છે. જ્યાં સુધી ખાવામાં ટામેટાની ગ્રેવીનું શાક ન હોય ત્યાં સુધી સ્વાદ આવતો નથી. દેશી સલાડનો સ્વાદ પણ ટામેટાં વગર અધૂરો છે. પરંતુ આ ટામેટાને રસોડામાં લાંબા સમય સુધી સંગ્રહિત કરવું એ ખૂબ જ કંટાળાજનક કાર્ય છે. તમે ગમે તેટલી કોશિશ કરો, આ ટામેટાં કાં તો એકદમ નરમ થઈ જાય છે અથવા તો સડી જાય છે.

 જ્યારે ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે.  હવે સવાલ એ ઊભો થાય છે કે જો ટામેટાં ફ્રીજમાં પણ તાજા રહી શકતા નથી, તો પછી તેને લાંબા સમય સુધી તાજા કેવી રીતે રાખશો... કારણ કે દરેક વખતે શાકભાજી બનાવતા પહેલા, ટામેટાં ખરીદવા માટે બજારમાં જઈ શકાતું નથી. તો ઉપાય છે, ટામેટાં રાખવાની આ ખાસ ટ્રીક. જ્યારે પણ તમે ટામેટાંનો સ્ટોર  કરો ત્યારે તમારે બે બાબતોનું ધ્યાન રાખવું પડશે

 ટામેટાંને ધોતી વખતે, તેની આગળ વચ્ચે લાગેલા ગ્રીન ફુલને દૂર ન કરો, જ્યાંથી ટામેટાં તેના  છોડ સાથે જોડાયેલ હોય. તે ફ્રેશ રહે છે. આ ગ્રીન ફુલ તેને હજુ પણ તેના છોડ સાથે જોડાયેલ રાખે છે.

  1. ટામેટાં મૂકતી વખતે તે જે રીતે છોડ પર હોય તે જ સ્થિતમાં રાખવો આવું કરવાથી ટામેટાં લાંબો સમય ફ્રેશ રહેશે.

આ બંને બાબતોનું ધ્યાન રાખવાથી ટામેટાં લાંબા સમય સુધી તાજા રહે છે અને નરમ પણ નથી થતા. આનું કારણ એ છે કે દાંડીની બાજુના આવરણને લીધે, ટામેટાની અંદર હવા અને ભેજનો પ્રવેશ ખૂબ ઓછો થાય છે. આ કારણે તેઓ ઝડપથી બગડતા નથી.

 જો તમે મેટાંને વધુ સમય માટે સ્ટોર કરવા માંગતા હોવ અને તેને ફ્રિજમાં રાખવા માંગતા હોવ તો આ બે બાબતોને ધ્યાનમાં રાખીને પહેલા ટામેટાંને પેપર બેગમાં રાખો અને પછી તેને ફ્રીજની અંદર પ્લાસ્ટિકની થેલી અથવા બોક્સમાં સ્ટોર કરો. આ ટામેટાંનો સ્વાદ અને બનાવટમાં કોઇ ફરક નહી પડે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget