શોધખોળ કરો

Tanning Removing Tips: શેવિંગ ક્રિમથી દૂર કરો સનબર્નની સમસ્યા,એક વખતમાં ચમકી ઉઠશે ત્વચા

ઉનાળાની ઋતુમાં ટેનિંગ સામાન્ય બાબત છે. આ સમસ્યાથી બચવા માટે, તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો, પરંતુ તેમ છતાં ક્યારેક ટેનિંગ થાય છે. આ ટેનિંગને દૂર કરવામાં શેવિંગ ક્રીમ મદદરૂપ થશે.

Tanning Removing Tips: ઉનાળાની ઋતુમાં ટેનિંગ સામાન્ય બાબત છે. આ સમસ્યાથી બચવા માટે, તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો, પરંતુ તેમ છતાં ક્યારેક ટેનિંગ થાય છે. આ ટેનિંગને દૂર કરવામાં શેવિંગ ક્રીમ મદદરૂપ થશે.

આ ઘણીવાર ઉનાળાની ઋતુમાં થાય છે, જ્યારે તમે સમયસર સનસ્ક્રીન લગાવી શકતા નથી.  સૂર્યપ્રકાશને કારણે તમારી ત્વચા ઘણી ટેન થઈ જાય છે. આવું આપણા બધા સાથે થાય છે. પરંતુ સમસ્યા એ છે કે આ ટેનિંગ થવામાં 5 થી 7 દિવસનો સમય લાગે છે, તે પણ જ્યારે તમે દરરોજ તેના પર થોડી પેસ્ટ અને ક્રીમ લગાવો છો. આજે અમે તમારા માટે ટેનિંગ દૂર કરવા માટે એક આશ્ચર્યજનક પણ કારગર ટિપ્સ લઇને આવ્યાં છીએ.

શેવિંગ ક્રીમમાં એવા ઘણા ઘટકો હોય છે જે ત્વચાના કોષોને શાંત કરવા, મોઇશ્ચરાઇઝિંગ અને રિપેર કરવામાં મદદ કરે છે. શેવિંગ ક્રીમનો ઉપયોગ કરતી વખતે જે ફીણ બને છે તે ત્વચાના એક્સ્ફોલિયેશનમાં મદદ કરે છે. તેથી, જ્યારે પણ તમે ટેનિંગ દૂર કરવા માટે શેવિંગ ક્રીમનો ઉપયોગ કરો છો, તો ચોક્કસપણે ધ્યાનમાં લો કે શેવિંગ ક્રીમમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે.

આ વિધિથી કરો ઉપયોગ

  • સૌ પ્રથમ, ભીના કપડાથી ત્વચાના તે એરિયાને સારી રીતે ક્લિન કરો, જ્યાં ટેનિંગ થયું છે.
  • હવે આ જગ્યા પર શેવિંગ ક્રીમ લગાવો અને સાથે સાથે સારો ફીણ પણ બનાવો.
  • આ શેવિંગ ક્રીમને ત્વચા પર 20 થી 25 મિનિટ સુધી રહેવા દો.
  • પછી ત્વચાને નવશેકા પાણીથી ધોઈ લો અને સ્નાન કરી લો
  • આ વિધિ બાદ સ્કિન પર મોશ્ચરાઇઝર ક્રિમ લગાવવાનું ન ભૂલો

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget