શોધખોળ કરો

Viral Video: તમે ચાની આવી અનોખી દુકાન ક્યારેય જોઈ છે? ચા સેવા કા મંદિર જોઈ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ રહી ગયા દંગ 

આનંદ મહિન્દ્રાએ અમૃતસરની એક અનોખી ચાની દુકાનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ચાની સ્ટોલ 150 વર્ષ જૂના વડના ઝાડની અંદર બનાવવામાં આવી છે, જેને અજીત સિંહ છેલ્લા 45 વર્ષથી ચલાવે છે.

Viral Video: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પેજ પર વીડિયો અને ફોટો શેર કરીને લોકોને પ્રોત્સાહિત કરતા રહે છે. લોકો આનંદ મહિન્દ્રાની પોસ્ટની રાહ જોઈ રહ્યા છે. આ વખતે તેણે એક અનોખી ચાની દુકાનનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એક વૃદ્ધની ચાની દુકાનનો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ માણસ લોકોને ચા પીવડાવતો જોવા મળી રહ્યો છે, પરંતુ સૌથી મહત્વની વાત તે ચાની દુકાનની છે.

અમૃતસરની ખાસ અને અનોખી ચાની દુકાન

અજિત સિંહ છેલ્લા 45 વર્ષથી આ ચાની સ્ટોલ ચલાવી રહ્યા છે, જે 150 વર્ષ જૂના વડના ઝાડની અંદર બનાવેલ છે. અજીત સિંહની આ દુકાન પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે છે. અજીત સિંહ વર્ષોથી આ ચાની દુકાન ચલાવે છે. પરિવારમાં લોકો છે, કમાનાર પણ છે, પરંતુ તેઓ સેવા કરવા માટે વર્ષોથી આ દુકાન ચલાવે છે. કોઈ પૈસા આપે તો ઠીક, ના આપે તો ઠીક.

ચા સેવા કા મંદિર જોઈ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ રહી ગયા દંગ 

આનંદ મહિન્દ્રાએ અજીત સિંહની ચા સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો છે. દુકાનનું નામ છે ચાય સેવા કા મંદિર. આનંદ મહિન્દ્રાએ આ વિડિયો ટ્વીટ કરીને લખ્યું કે હું આ પહેલા પણ ઘણી વખત અમૃતસર ગયો છું. અમૃતસરમાં ફરવા લાયક ઘણા સ્થળો છે, પરંતુ હવે જ્યારે હું આ શહેરની મુલાકાત લઈશ ત્યારે હું સુવર્ણ મંદિરની સાથે સાથે ચા સેવાના આ મંદિરની અવશ્ય મુલાકાત લઈશ. તેણે લખ્યું કે આપણું હૃદય કદાચ સૌથી મોટું મંદિર છે. આનંદ મહિન્દ્રા આવા અનોખા વીડિયો શેર કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રા દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યા બાદ તે ઝડપથી વાયરલ થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget