શોધખોળ કરો

Health Tips: આ 4 આદત જો આપનામાં હોય તો થઇ જાવ સાવધાન, આવી શકે છે જલ્દી વૃદ્ધાવસ્થા

આપણી રોજિંદી કેટલીક ખોટી આદતોના કારણે વૃદ્ધાવસ્થાના લક્ષણો બહુ જલ્દી દેખાવવા લાગે છે.જો આપને પણ એવી આદતો હોય તે સમયથી પહેલા વૃદ્ધાવસ્થા લાવી દે છે. તો આ આદતોને બદલો

હેલ્થ:આપણી રોજિંદી કેટલીક ખોટી આદતોના કારણે વૃદ્ધાવસ્થાના લક્ષણો બહુ જલ્દી દેખાવવા લાગે છે.જો આપને પણ એવી આદતો હોય તે સમયથી પહેલા વૃદ્ધાવસ્થા લાવી દે છે. તો આ આદતોને બદલો આપણી લાઇફસ્ટાઇલની આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર થાય છે. રોજિંદા રૂટીનની કેટલીક આદતો એવી હોય છે કે, તેના કારણે સમય પહેલા વૃદ્ધાવસ્થા આવી જાય છે. આ આદતોને બદલવી જરૂરી છે. સ્ટ્રોથી પીવું: જ્યારે આપણે કોઇ ડ્રિન્ક હોઠથી પીએ છીએ ત્યારે હોઠની ચારેબાજુ ખેંચાણ થાય છે. તેના કારણે ચહેરા પર કરચલીઓ સમય પહેલા આવી જાય છે. તો સ્ટ્રોને છોડીને ગ્લાસ કે કપથી પીવાની આદત પાડવી જોઇએ. જંક ફૂડ અને કોલ્ડ ડ્રિન્ક જંકફૂડમાં ટ્રાન્સ ફેટ, તેમજ નમક અને શુગર હોય છે. જંક ફૂડમાં પોષક તત્વો બિલકુલ નથી હોતા. જંકફૂડ શરીરમાંથી કોલેજનની માત્રા ઓછી કરે છે. કોલેજન ચહેરા પર થતી કરચલીને આવતી રોકે છે. કોલ્ડ ડ્રિન્કની આદત પણ ચહેરા પર ફાઇન લાઇન્સ વધારે છે. સોડા અને કોલ્ડડ્રિન્કને શક્ય તેટલા અવોઇડ કરવા જોઇએ. સૂવાની આદત સૂવાથી શરીરને એનર્જી મળે છે જો આપને પેટ પર વજન આવે તે રીતે ઉલ્ટા સૂવાની આદત હોય તો સ્કિન પર બહુ જલ્દીથી કરચલીઓ પડવા  લાગે છે. પેટ પર સૂવાથી ચહેરા પર દબાણ આવે છે તેના કારણે ચહેરાની સ્કિન પર ફાઇન લાઈન્સ આવી જાય છે. તો બુઢાપાને દૂર રાખવા માટે સૂવાની આ આદતને છોડવી જરૂરી છે. અપુરતી ઊંઘ ઊંઘ પુરી ન થતાં પણ ચહેરા પર કરચલી પડવા માંડે છે. ઊંઘ પુરી ન થતાં આખું રૂટીન બદલી જાય છે. તેની અસર પણ શરીર પર પડે છે. તણાવ અને અપુરતી ઊંઘના કારણે ચહેરા પર કરચલીઓ સમય પહેલા આવી જાય છે.

ટોપ સ્ટોરી

રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Embed widget