શોધખોળ કરો

Face Pack Benefits: આ હોમ મેડ ફેસ પેક આપશે પાર્લર જેવો ગ્લો, આ રીતે ઘરે બનાવો

કોફી તમારી ત્વચાના સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, કોફીમાંથી મળતું વિટામિન B.3 તમને ત્વચાના કેન્સરથી બચાવવામાં પણ મદદ કરે છે.

Skin care Tips:કોફી તમારી ત્વચાના સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, કોફીમાંથી  મળતું વિટામિન B.3 તમને ત્વચાના કેન્સરથી બચાવવામાં પણ મદદ કરે છે.

કોફી ન માત્ર બોડી ને મગજને તરોતાજા કરે છે. પરંતુ આપની સ્કિનને પણ રિલેક્સ કરવામાં મદદ કરે છે. કોફી આપની સ્કિનના સોજાને પણ ઓછો કરે છે.

કોફી આપના  મન અને શરીરને માત્ર તાજગી આપે છે પરંતુ તમારી ત્વચાને રિલેક્સ  કરવામાં પણ ખૂબ મદદરૂપ છે. વાસ્તવમાં, કોફી તમારી ત્વચાનો સોજો ઘટાડે છે.  એટલું જ નહીં, કોફીમાં મળતું વિટામિન B.3 તમને સ્કિન કેન્સરથી બચાવવામાં પણ મદદ કરે છે. ત્વચાના ફોલ્લીઓમાંથી, તે તમારા ડાર્ક સર્કલ્સને પણ દૂર કરે છે. સ્કિન પર તેને કેવી રીતે અપ્લાય કરવું જાણીએ..

કોફી અને દહીંનો ફેસપેક

સ્કિન ટેનિંગને દૂર કરવાની સાથે તમારી ત્વચાને મુલાયમ બનાવશે. તેને બનાવવા માટે, તમારે એક બાઉલમાં 2 ચમચી દહીં, 2 ચમચી કોફી પાવડર એક નાની ચમચીમાંથી એકસાથે મિક્સ કરવાનું છે. આપના  ચહેરા પર 20 મિનિટ માટે રાખ્યા પછી, તેને ઠંડા પાણીથી ધોઈ લો.

કોફી અને મધ ફેસ પેક

આ પેક તમારી ત્વચાને ડીપ ક્લીન કરવાનું કામ કરશે. તે તમારી ત્વચાને હાઇડ્રેટ કરવા ઉપરાંત ગ્લો પણ આપશે. આને બનાવવા માટે, એક બાઉલમાં 2 ચમચી દહીં લો, તેમાં બે ચમચી મધ ઉમેરો, પછી લીંબુનો રસ અથવા ગુલાબજળ ઉમેરો, છેલ્લે થોડી કોફી નાખ્યા પછી, જાડી પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર બે મિનિટ સુધી ઘસો, પછી તેને 15 મિનિટ માટે છોડી દો અને ઠંડા પાણીથી ધોઈ લો.

કોફી અને ઓલિવ તેલ

ત્વચાને માત્ર સાફ જ નથી કરતું પણ તેને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. તેને બનાવવા માટે એક બાઉલમાં કોફી પાવડર લો, તેમાં બ્રાઉન સુગર અને ઓલિવ ઓઈલ નાખીને મિક્સ કરો. તેને તમારા ચહેરા પર ઘસો અને 15 મિનિટ માટે રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'

તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા

Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી

Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ

PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ

સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Embed widget