શોધખોળ કરો

ચહેરાની રંગત નિખારવા માટે આ રીતે લગાવો કોફી ફેસ પેક,જાણો બનાવવાની રીત

ગરમીમાં તાપના સંપર્કમાં આવવાથી ચહેરો નિસ્તેજ થવા લાગે તો કોફીથી બનેલો ફેસ પેક લગાવો.

ગરમીમાં તાપના  સંપર્કમાં આવવાથી ચહેરો નિસ્તેજ થવા લાગે તો કોફીથી બનેલો ફેસ પેક લગાવો.કોફી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ કોફી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. કોફી ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે, જો આપ  ઇચ્છો તો,  ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે કોફી ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આપ  સરળતાથી કોફી ફેસ પેક બનાવી શકો છો.કોફીમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી એજિંગ ગુણ હોય છે, જે ત્વચાની રંગત નિખારે છે.   

કોફી અને મધ ફેસ પેક

 કોફી અને મધ બંને ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે.કોફી ચહેરાના રંગને નિખારે છે, જ્યારે મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. મધ અને કોફી ફેસ પેક બનાવવા માટે તમે એક ચમચી કોફી પાવડર લો. તેમાં થોડું મધ મિક્સ કરો અને આ બંનેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને આખા ચહેરા પર લગાવો, 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

કોફી અને મધના ફેસ પેકના ફાયદા

 કોફી અને મધનો ફેસ માસ્ક ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં, કરચલીઓ દૂર કરવામાં અસરકારક છે, આ સાથે કોફી અને મધનો ફેસ પેક ત્વચાની શુષ્કતા, ત્વચાના ડાઘને ઘટાડે છે.તેને લગાવવાથી વૃદ્ધત્વના સંકેતો પણ ઓછા થાય છે.

કોફી અને એલોવેરા ફેસ પેક

કોફી અને એલોવેરા ફેસ માસ્ક ત્વચાની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. કોફી અને એલોવેરા ફેસ માસ્ક બનાવવા માટે, આપ  2 ચમચી કોફી પાવડર લો. તેમાં 2 ચમચી એલોવેરા જેલ ઉમેરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 દિવસ આ ફેસ માસ્ક લગાવી શકો છો.

કોફી અને એલોવેરા ફેસ પેકના ફાયદા-

કોફી અને એલોવેરા ફેસ માસ્ક ત્વચાના રંગને સુધારે છે. એલોવેરામાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે ત્વચા બેક્ટેરિયાથી સુરક્ષિત રહે છે, સાથે જ કોફીમાં રહેલું તત્વ ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ, સન સ્પોટ્સ સામે લડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડાયાબિટીસના દર્દીઓ માટે ફળ અમૃત છે કે ઝેર? જાણો નિષ્ણાતો પાસેથી કયા ફળ ખાવા અને કયા ટાળવા
ડાયાબિટીસના દર્દીઓ માટે ફળ અમૃત છે કે ઝેર? જાણો નિષ્ણાતો પાસેથી કયા ફળ ખાવા અને કયા ટાળવા
ફાયદાકારક સમજી વધુ પડતી આદુવાળી ચા ક્યાંક ભારે ન પડે! જાણી લો આ જરુરી વાતો 
ફાયદાકારક સમજી વધુ પડતી આદુવાળી ચા ક્યાંક ભારે ન પડે! જાણી લો આ જરુરી વાતો 
ફાઈબર શરીર માટે કેટલું જરુરી, જાણો રોજ જમવામાં કેટલી હોવી જોઈએ ફાઈબરની માત્રા?
ફાઈબર શરીર માટે કેટલું જરુરી, જાણો રોજ જમવામાં કેટલી હોવી જોઈએ ફાઈબરની માત્રા?
વધતા હાર્ટ એટેકના જોખમ વચ્ચે તમારા હૃદય માટે શું બેસ્ટ છે? જિમ કે યોગ? જુઓ રિપોર્ટ
વધતા હાર્ટ એટેકના જોખમ વચ્ચે તમારા હૃદય માટે શું બેસ્ટ છે? જિમ કે યોગ? જુઓ રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન
2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
Embed widget