શોધખોળ કરો

Best Makeup For This Winter Season: શિયાળામાં ગ્લોઇંગ સ્કિન માટે આ મેકઅપ પ્રોડક્ટ્સને આપની લાઇફ સ્ટાઇલમાં કરો સામેલ

જેકેટ્સ, ફર ટર્ટલ નેક, બૂટ અને જીન્સની સિઝન હવે આવી ચૂકી છે. જો કે વિન્ટરમાં અદભૂત લૂક માટે માત્ર આઉટફિટ જ નહીં મેકઅપ પણ મેટર કરે છે, તો આકર્ષક લૂક માટે વિન્ટરમાં કેવી પ્રોડક્ટસ યુઝ કરશો જાણીએ.

જેકેટ્સ, ફર કોટ્સ, ટર્ટલ નેક, બૂટ અને જીન્સની સિઝન આવી ચૂકી છે. વિન્ટરમાં આ આઉટફિટ વધુ કમ્ફર્ટ અને ઠંડીથી પ્રોટેક્ટ કરે છે. જેકેટ્સ, ફર ટર્ટલ નેક,, બૂટ અને જીન્સની સિઝન હવે આવી ચૂકી છે. જો કે  અદભૂત લૂક માટે માત્ર આઉટફિટ જ નહીં મેકઅપ પણ મેટર કરે છે, શિયાળાની ઋતુમાં મેકઅપ લગાવવો એ એક પડકારજનક કાર્ય છે કારણ કે આ ઋતુમાં સ્કિન ડ્રાઇ થઇ જાય છે. તો ડ્રાઇ સ્કિનમાં મેક અપ કોઇ પણ લગાવી લેવાથી તેમાં ક્રેક પડી જાય છે. તેથી મેકઅપ હાઇડ્રેટીંગ હોવો જોઇએ, તો શિયાળાની સિઝનમાં ગ્લોઇંગ સ્કિન માટે કેવો મેકએપ પ્રીફર કરશો જાણીએ અહીં ખાસ શિયાળા માટે 7 પ્રોડક્ટ વિશે માહિતી આપવામાં આવી છે.

બેસ્ટ મેકઅપ ફોર વિન્ટર

શિયાળાની ઋતુ માટે 6 મેકઅપ પ્રોડક્ટ

1.    Ponds Light Moisturiser Non-Oily Fresh Feel With Vitamin E + Glycerine: To prep your skin.

Product price: ₹270 MRP:₹360 (25% Off)

Product link: Shop Now

Best Makeup For This Winter Season: શિયાળામાં ગ્લોઇંગ સ્કિન માટે આ મેકઅપ પ્રોડક્ટ્સને આપની લાઇફ સ્ટાઇલમાં કરો સામેલ

વિટામિન E અને ગ્લિસરીન યુક્ત  પોન્ડ્સ લાઇટ મોઇશ્ચરાઇઝર વિન્ટર માટે બેસ્ટ છે. આ ક્રિમ આપની સ્કિનને  24-કલાક હાઇડ્રેશન પૂરું પાડે છે.  સ્કિને ગ્લોઇંગ બનાવે છે.  સ્કિનનું મોશ્ચર  પણ જાળવી રાખે છે. આ ક્રિમમાં  નોન-સ્ટીકી અને નોન-ગ્રીસી ફોર્મ્યુલાથી બનેલું હોવાથી સ્કિનમાં ચીકણાસ પણ નહિ અનુભવાય.  એકંદરે આ ક્રિમ આપની સ્કિનને ગ્લોઇંગ અને સ્મૂધ તેમજ હાઇડ્રેઇટ બનાવે છે જેથી વિન્ટરની સૂકા વાતાવરણ માટે આ ક્રિમ બેસ્ટ છે.

2. Maybelline New York Fit Me Matte+Poreless Liquid Foundation 16H Oil Control

Product price: ₹487 MRP:₹649 (25% Off)

Product link: Shop Now

Best Makeup For This Winter Season: શિયાળામાં ગ્લોઇંગ સ્કિન માટે આ મેકઅપ પ્રોડક્ટ્સને આપની લાઇફ સ્ટાઇલમાં કરો સામેલ

આ ફાઉન્ડેશન આમ તો દરેક સિઝન માટે પ્રીફર કરવામાં આવતું ક્રિમ છે. મેબેલાઇન ન્યૂ યોર્ક ફિટ મીમાં  દરેક ભારતીય સ્કિન ટોનને મેચ થતા 18 અદભૂત શેડ છે. જેના કારણે વધુ લોકપ્રિય છે. આ ફાઉન્ડેશન ક્રિમ લગાવ્યાના 16 કલાક સુધી સ્કિન ઓઇલને  કંટ્રોલ કરે છે. ફાઉન્ડેશન SPF 22 પણ છે, જે આપની સ્કિનને  સૂર્યના તાપથી થતાં નુકસાનથી પણ બચાવે છે.  લાઇટ મેકઅપ માટે નેચરલ લૂક આપતું આ ક્રિમ વિન્ટર માટે બેસ્ટ છે.

3. Soft Blend Liquid Concealer: A concealer to correct all flaws

Product price: ₹599.00

Product link: Shop Now

Best Makeup For This Winter Season: શિયાળામાં ગ્લોઇંગ સ્કિન માટે આ મેકઅપ પ્રોડક્ટ્સને આપની લાઇફ સ્ટાઇલમાં કરો સામેલ

રોજિંદા કન્સીલર તરીકે, લિક્વિડ કન્સીલર તરીકે ઓળખાતું સોફ્ટ બ્લેન્ડ લોકપ્રિય છે કારણ કે તે તમારા બધા ડાર્ક સ્પોટ્સ, આંખોની નીચે બેગ અને શ્યામ વર્તુળોને છુપાવે છે. આ કન્સીલરમાં હાયલ્યુરોનિક એસિડ નાખવામાં આવે છે જે ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે. ક્રિમ લાઇન લાઇનમાં જામતું નથી પરંતુ સ્કિનની ફાઇન લાઇનને સારી રીતે કવર કરે છે.  આ ક્રિમમાં  કાકડીનો અર્ક, એવોકાડો અર્ક અને વિટામિન ઇ હોવાથી બ્યુટીફુલ લૂક આપવાની સાથે આ ક્રિમ ત્વચાને પોષણ પણ  આપે છે.

4. Maybelline New York The Colossal Kajal 24-Hour Smudge Proof: Kajal for your eyes

Product price: ₹199.00

Product link: Shop Now

Best Makeup For This Winter Season: શિયાળામાં ગ્લોઇંગ સ્કિન માટે આ મેકઅપ પ્રોડક્ટ્સને આપની લાઇફ સ્ટાઇલમાં કરો સામેલ

મેબેલિન ન્યૂયોર્ક, ધ કોલોસલ કાજલ, તમારી આંખો માટે સ્મજ-પ્રૂફ કાજલ છે, જે માત્ર એક જ સ્ટ્રોકમાં સંપૂર્ણ દેખાવ આપે છે. રંગની અસર ઉત્તમ છે અને 24 કલાક સુધી સતત રહે છે. ઘણા લોકોનું મનપસંદ આ  કાજલ વિટામિન સી, ઇ અને એલોવેરાથી રિચ છે, જે આસપાસ રેલાતુ  નથી અને તમારી આંખો હાઇડ્રેટેડ રાખે  છે. તમે તેનો લાઇનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. નીચેની લાઇનને સ્મજ કરીને આંખને  એક પ્રભાવક લૂક આપી શકો છો.

5. Faces Canada Ultime Pro HD Intense Matte Lips + Primer - Chestnut 27

Product price: ₹599 MRP:₹799 (25% Off)

Product link: Shop Now

Best Makeup For This Winter Season: શિયાળામાં ગ્લોઇંગ સ્કિન માટે આ મેકઅપ પ્રોડક્ટ્સને આપની લાઇફ સ્ટાઇલમાં કરો સામેલ

ફેસ કેનેડા અલ્ટાઇમ પ્રો HD ઇન્ટેન્સ મેટ લિપકલર હળવા લાગે છે અને દરેક એપ્લિકેશન પછી તીવ્ર મેટ ફિનિશ આપે છે. તેનું ક્રીમી ટેક્સચર અને અલ્ટ્રા-બોલ્ડ કલર તમને અલગ બનાવે છે, તમારા હોઠ પર કલાકો સુધી ભારે કે કેકી અનુભવ્યા વિના રહે છે. તે માઇકા, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને યલો 5 લેક જેવા ઘટકોથી સમૃદ્ધ છે, જે પર્યાપ્ત મોશ્ચર પ્રદાન કરે છે અને શિયાળાની રાત દરમિયાન તમારા ચહેરાને જાણે જીવંત કરી દે  છે. આ perfect lip colour  ફોર્મલ, પાર્ટી વિયર આઉટફિટ્સ અથવા કોઈપણ રેગ્યુલર આઉટફિટ સાથે પણ ટીમ અપ કરી શકો છો.

6. Nourishing Natural Lip Cheek & Eye Tint: A cheek tint

Product price: ₹399

Product link: Shop Now

Best Makeup For This Winter Season: શિયાળામાં ગ્લોઇંગ સ્કિન માટે આ મેકઅપ પ્રોડક્ટ્સને આપની લાઇફ સ્ટાઇલમાં કરો સામેલ

Mamaearthનું બ્લશ  ગાલ  ને કુદરતી નિખાર આપે છે.  આ ઉત્પાદન ત્વચા પર ખૂબ સારી રીતે ફેલાઇ જતું હોવાથી ઇન્સ્ટન્ટ નેચરલ નિખાર આપે છે અને આપને યુનિક લૂક પ્રદાન કરે છે.  આ બ્લશ આપના  ચહેરા પર સૂક્ષ્મ ગ્લો ઉમેરે છે. જેથી તે એકદમ નેચરલ લૂક આપે છે. આ ક્રિમમાં મોજૂદ  વિટામિન સી અને ગુલાબના અર્ક સ્કિને હાઇડ્રેઇટ રાખીને મોશ્ચર પ્રદાન કરે છે.

Wrapping Up

હાલ શિયાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે. આ શિયાળામાં સુંદરતાને વધારવા માટે આ પ્રોડક્ટ ચોક્કસપણે ખરીદો. આ પ્રોડક્ટને ખરીદીને આપ આપના લૂકને અદભૂત નિખાર આપી શકો છો.

(Disclaimer: આ એક પાર્ટનર આર્ટિકલ છે. અહીં પ્રોડક્ટને લઇને આપવામાં આવેલી જાણકારી કોઇ વોરંટીના આઘારે નથી આપવામાં આવતી. જો કે એ પ્રયાસ છે કે આપના સુધી આ પ્રોડક્ટ પહોંચે. જોકે જાણકારીની સટીકતાની કોઇ ગારન્ટી નથી. એબીપી નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ (એબીપી) અથવા  એબીપી લાઇવ જાણકારીની સટીકતા, સત્યતા,. નિષ્પક્ષતા, પૂર્ણતા કે, સટીકતાના વિશે કોઇ વોરન્ટી નથી આપતું, વાંચકને સૂચના આપવામાં આવે છે કે, કોઇ પણ ખરીદી પહેલા વસ્તુ કે સેવાના મૂલ્યને સત્યાપિત કરવા માટે સંબંધિત વિજ્ઞાપન દાતાની વેબસાઇટ પર જાઓ)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget