શોધખોળ કરો

Dieting tips: આપ ડાયટિંગ પર છો? તેમ છતાં પણ આ સ્ટ્રીટ ફૂડની માણી શકો છો લિજ્જત, જાણી લો મેનુ

શું આપ ડાયટિંગ પર છો, આપને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ ખાવાની ઇચ્છા તો થતી જ હશે, તો આજે અમે આપને એવા સ્ટ્રીટ ફૂડના નામ આપીશું જેને આપ ડાયટિંગમાં પણ લઇ શકો છો.

Dieting  tips:  મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ચુસ્ત રીતે ડાયટ પ્લાનને ફોલો કરે છે. આ સમય દરમિયાન તેઓ બિલકુલ સ્ટ્રીટ ફૂડને અવોડઇ કરે છે. પરંતુ કેટલાક સ્ટ્રીટ ફૂડ સ્વાસ્થ્ય માટે હિતકારી છે અને તેને આપ ડાયટિંગ દરમિયાન પણ લઇ શકો છો.

પનીર ટિક્કા

તંદૂરી પનીર ટિક્કા અને મલાઈ પનીર ટિક્કાથી લઈને મસાલા પનીર ટિક્કા સુધી, ટિક્કાની ઘણી બધી જાતો છે, જેને તમે કોઈપણ જાતના દોષ વિના આરામથી ખાઈ શકો છો. પનીર ટિક્કામાં તેલનું પ્રમાણ નહિવત હોય છે. તેને ગ્રીલ પર અને તંદૂરમાં રાંધીને તૈયાર કરવામાં આવે છે. દહીં અને મસાલાની પેસ્ટ સાથે મેરીનેટેડ પનીર ટિક્કા ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પોષ્ટીક પણ છે.

મૂંગલેટ
મૂંગલેટ બેસન જેવો જ પુંડલા હોય છે. જેને ફોતરા વિનાની મુંગદાળ સાથે બનાવવામાં આવે છે. જે પ્રોટીનથી ભરપૂર હોય છે અને વજન ઓછી કરવામાં પણ મદદગાર છે. મગની દાળને પલાળીને પીસીને તેનું બટર તૈયાર કરીને પુડલાની જેમ બનાવી શકાય છે.

ભેળપુરી
ભેળપુરી એક પોપ્યુલક મહારાષ્ટ્રીયન સ્નેક્ છે. જે દેશભરમાં ફેમસ છે. મમરા સેવથી બનેલ આ સ્નેક ખૂબજ હળવો હોય છે. તેમાં કેલરની માત્રા નહિવત હોવાથી આપ તને સ્વાદિષ્ટ નાસ્તા તરીકે લઇ શકો છો..

શેક્લા શક્કરિયા
ઉત્તર ભારતમાં શક્કરિયા ચાટ ખૂબ જ લોકપ્રિય છે. તેમાં બાફેલા શક્કરિયા અને કેટલાક મસાલાનો સમાવેશ થાય છે જે તંદુરસ્ત નાસ્તો છે. તેને બનાવવા માટે તમારે બાફેલા શક્કરિયાને કાપીને તેમાં લીંબુનો રસ, ચાટ મસાલો, જીરું પાવડર, કાળું મીઠું નાખવું પડશે. ગાર્નિશ માટે તમે સેવ અને દાડમના દાણા ઉમેરી શકો છો.

મકાઇ
બાફેલી મકાઇ કે શેકલી મકાઇ પણ ખૂબ હેલ્થી અને ડાયટ ફૂડ છે. તે બેડ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. મકાઇ ફાઇબરથી ભરપૂર અને પોષણતત્વથી સભર હોવાથી આપ ડાયટમાં તેને સામેલ કરી શકો છો.

ટોપ સ્ટોરી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget