શોધખોળ કરો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત, 3ના મોત

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે  પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ કાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત  થયા છે. 2 લોકોને ગંભીર ઈજા અને 5 લોકોને સામાન્ય ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ: અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે  પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ કાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત  થયા છે. 2 લોકોને ગંભીર ઈજા અને 5 લોકોને સામાન્ય ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા એક્સપ્રેસ-વે હાઈવે પેટ્રોલિંગની ટીમ અને એમ્બ્યુલન્સ સ્થળ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આજે મંગળવારે નડિયાદ નજીક આ એક્સપ્રેસ હાઈવે પર સોની પરિવારની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. મોળલે ગામનો સોની પરિવારની 4 મહિલા, 5 બાળકો અને એક પુરૂષ ઈકો કાર લઈને રાજસ્થાન ગયા હતા. રાજસ્થાનથી તેઓ તેમની બાધા પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની પૂરપાટ ઝડપે દોડવતા કાર પરથી કાબુ ગુમાવતા ઈકો કાર હાઈવે પર ઉભેલા ટ્રક પાછળ ધડાકા ભેર અથડાઈ હતી. ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો.

આ કાર અકસ્માતમાં સોની પરીવારની ત્રણ મહિલાના મોત થયા છે. જ્યારે અન્ય સાત લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, આ સાત લોકોમાંથી એક બાળક અને અક મહિલાને ગંભીર ઇજા થતા તેમને કરમસદની હોસ્પિટલમાં રિફર કરાયા છે.

જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ બનાવ સ્થળે નડિયાદ ગ્રામ્ય પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નડિયાદ પાસે એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં, ભયંકર અકસ્માત, એક મહિલા સહિત 3નાં કરૂણ મૃત્યુ

South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ

2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ

EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!
EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Upleta Fire News: કોટન મીલમાં લાગી જોરદાર આગ| Abp Asmita | 4-12-2024Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નડિયાદ પાસે એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં, ભયંકર અકસ્માત, એક મહિલા સહિત 3નાં કરૂણ મૃત્યુ
નડિયાદ પાસે એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં, ભયંકર અકસ્માત, એક મહિલા સહિત 3નાં કરૂણ મૃત્યુ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!
EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?

Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2'એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું થશે કનેક્શન?

Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 

Embed widget