શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાનો કાળો કહેરઃ જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ?
અમદાવાદના વિસ્તારોની વાત કરીએ તો જમાલપુરમાં સૌથી વધુ 305 કેસો છે. આ પછી બહેરામપુરામાં 220, દરિયાપુરમાં 108 અને ખાડિયામાં 109 કેસો નોંધાયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસો છે. ગુજરાતમાં ગઈ કાલે મંગળવારે સાંજ સુધી ગુજરાતમાં 2178 કેસો નોંધાયા છે, તેમાંથી ખાલી અમદાવાદના જ 1373 કેસો છે. ત્યારે અમદાવાદના વિસ્તારોની વાત કરીએ તો જમાલપુરમાં સૌથી વધુ 305 કેસો છે. આ પછી બહેરામપુરામાં 220, દરિયાપુરમાં 108 અને ખાડિયામાં 109 કેસો નોંધાયા છે. આ તમામ આંકડા 21મી એપ્રીલ સાંજ સુધીના છે.
વિસ્તાર અને કોરોના પોઝિટિવ
જમાલપુર 305
બહેરામપુરા 220
દરિયાપુર 108
ખાડિયા 109
દાણીલીમડા 95
શાહપુર 39
અમરાઈવાડી 05
અસારવા 08
બાપુનગર 03
ભાઈપુરા 01
બોડકદેવ 12
ચાંદખેડા 04
ચાંદલોડિયા 03
ઘાટલોડિયા 02
ગોમતીપુર 13
ગોતા 07
ઇન્ડિયા કોલોની 07
ઇન્દ્રપુરી 03
ઇસનપુર 07
કાંકરિયા 02
કુબેરનગર 05
લાંભા 04
મકતમપુરા 13
મણિનગર 28
મેઘાણીનગર 01
નારણપુરા 14
નવા વાડજ 16
નવરંગપુરા 27
રાણીપ 03
નિકોલ 10
ઓઢવ 12
પાલડી 02
રખિયાલ-સરસપુર 18
રામોલ 01
સાબરમતી 05
સૈજપુર 03
સરદારનગર 04
સરખેજ 04
શાહીબાગ 06
શાહપુર 26
નવરંગપુરા સ્ટેડિયમ 12
ઠક્કરબાપાનગર 03
થલતેજ 08
વાસણા 02
વટવા 16
વેજલપુર 10
વિરાટનગર 02
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement