શોધખોળ કરો

કોરોનાનું સંક્રમણ અટકાવવા અમદાવાદમાં STમાં મુસાફરી માટે આવતાં તમામ લોકોનો થઈ રહ્યો છે ટેસ્ટ, જાણો વિગત

કોરોનાનું સંક્રમણ અટકાવવા શહેરના નહેરુનગર, રાણીપ, કૃષ્ણનગર ST સ્ટોપ પર મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા અમદાવાદ મહાનગર પાલિકાએ કવાયત શરૂ કરી છે. તેમજ એક મોટો નિર્ણય લીધો છે. ST બસ સ્ટોપ પર મુસાફરી કરતા તમામ પેસેન્જરનું ટેસ્ટિંગ શરુ કરાયું છે. અમદાવાદમાં સંક્રમણ ને અટકાવવા રેપિડ કીટથી ટેસ્ટિંગ શરુ કરાયું છે. શહેરના નહેરુનગર, રાણીપ, કૃષ્ણનગર ST સ્ટોપ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ મુસાફર સંક્રમિત હશે તો તરત સારવાર માટે ખસેડાશે. બસમાં આવતા મુસાફરો ભાગી ના જાય તે માટે પોલીસ પણ તૈનાત કરાઈ છે. લક્ષણો દેખાતા દર્દીઓને હોસ્પિટલ મોકલવામાં આવશે. લક્ષણો નહીં હોય તેવા દર્દીઓને સમરસ ખાતે સારવાર અપાશે. રાણીપ એસટી સ્ટેન્ડ ખાતે 125 લોકોના રેપિડ ટેસ્ટમાં ચાર લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

Embed widget