શોધખોળ કરો

દિવાળીના તહેવાર પર સ્વદેશી વસ્તુ વાપરવા આગ્રહ કરતા મુખ્યમંત્રી, ચાઇનીઝ વસ્તુનો ત્યાગ કરવા અપીલ

અમદાવાદઃ આપણે ચાઈનાની વસ્તુને બદલે સ્વદેશી વસ્તુ વાપરવાનો અભિગમ રાખવો જોઈએ આ સલાહ આપી છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ ખાતે દશેરા નિમિતે સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેલા અખિલ ભારતીય ખાખી અખાડા સમિતિ તરફથી આ સમારોહ યોજવામાં આવ્યો હતો. અમદાવાદના દૂરદર્શન ટાવર પાસેના ગ્રાઉન્ડમાં મંગળવારે અખિલ ભારતીય ખાખી અખાડા સમિતિ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં જગન્નાથ મંદિરના મહેનત દિલીપદાસજી મહારાજ ચેતન્ય શંભુ મહારાજ સહિતના રાજ્યભરના સાધુ સંતો ઉપસ્થિત રહયા હતા. સાંઈધામ થલતેજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તો પોતાના વ્યકત્વમાં વિજય રૂપાણીએ દશેરાને આસુરી શક્તિ પર સત્યનો ગણાવ્યો હતો. તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચાઈના સાથે વેપાર કટ કરવા અને ચાઈનાની વસ્તુનો બહિષ્કાર કરવાની અપીલને સમર્થન આપ્યું હતું અને સ્વદેશી વસ્તુને વાપરવાનો અભિગમ રાખવાનો આગ્રહ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે દરેક સમયે રાવણ હોઈ છે પણ સામે રામ પણ હોઈ છે અને પાકિસ્તાનમાં જે સર્જીકલ સ્ટારઈક કરવામાં આવી તેને બિરદાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પાસેના સાંઈધામ મંદિરની મુલાકાત પણ લીધી હતી.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ
ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget