શોધખોળ કરો

કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી, જાણો વિગત

અમદાવાદ: ગુજરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી રહી છે. અમદાવાદમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે આ બેઠક યોજાશે. આ માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત પહોંચી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા દિનશા પટેલે જાહેરાત કરી હતી કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં એટલું જ નહીં કોંગ્રેસ તરફથી જે પણ ઉમેદવારને ટીકિટ આપવામાં આવશે તેને તેઓ મદદ કરશે. કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી, જાણો વિગત નિવેદન આવતાં દિનશા પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યક્રમને કારણે દેશના લોકો સરદાર સ્મારક વિશે જાણશે. સામાન્ય રીતે કોઈ નેતા અહીં આવતા નથી. ગાંધી પરિવાર અહીં આવી રહ્યો છે તેનો આનંદ છે. સરદાર પટેલના નામે હંમેશા રાજનીતિ કરવામાં આવે છે. એટલું જ નહીં નરેન્દ્ર મોદી પણ ક્યારેય અહીં આવ્યા નથી. રૂપિયા 30 કરોડના ખર્ચે સરદાર સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ અહીં ક્યારેય કોઈ મંત્રી પણ આવ્યા નથી. કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી, જાણો વિગત આ પ્રસંગે દિનશા પટેલા જાહેરાત કરી હતી કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી લડવાને બદલે કોંગ્રેસના ઉમેદવારને મદદ કરશે. ખેડા બેઠક પરથી દિનશા પટેલ લોકસભા ચૂંટણી લડવાની ના પાડે છે તો હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ આ બેઠક ઉપર કયા નેતાને ટીકિટ આપશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...

ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી

Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર

General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો

ABP Premium

વિડિઓઝ

Anand: પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા ફાટી નીકળ્યો રોગચાળો,17 વર્ષીય સગીરાનું મોતAmreli: પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, લગ્નના એક દિવસ પહેલા જ યુવકની હત્યા; કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : તોડબાજોની ટોળકીHun To Bolish : હું તો બોલીશ : પોલીસે રાખી પાનેતરની લાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ

lifestyle:  હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર

ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર

Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે

Embed widget