શોધખોળ કરો

કેજરીવાલે ક્યા મોટા મંદિરમાં દર્શન અને પૂજા કરીને ગુજરાતમાં રાજકીય અભિયાનની કરી શરૂઆત ? 

કેજરીવાલ વલ્લભ સદન શ્રી નાથજીના મંદિરથી કરશે. AAP દ્વારા AAPના કાર્યાલય બદલે મંદિરમાં પ્રેસનું આયોજન કરાયું છે.  AAPનો રાજનીતિ માટે મંદિરનો ઉપયોગ કરશે. વલ્લભ સદન શ્રીજી ચરણમાં કેજરીવાલ પૂજન અર્ચન કરશે. પૂજન અર્ચન કર્યા બાદ તેઓ પત્રકાર પરિષદ સંબોધિત કરશે.

અમદાવાદઃ આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે આમ આદમી પાર્ટીના સ્ટેટ કાર્યાલયનું ઉદઘાટન કરવાના છે. તેઓ આજે વલ્લભ સદનની મુલાકાત લેવાના છે.  AAP ની ગુજરાતમાં રાજનીતિની શરૂઆત મંદિરમાંથી શરુ કરશે. 

કેજરીવાલ વલ્લભ સદન શ્રી નાથજીના મંદિરથી કરશે. AAP દ્વારા AAPના કાર્યાલય બદલે મંદિરમાં પ્રેસનું આયોજન કરાયું છે.  AAPનો રાજનીતિ માટે મંદિરનો ઉપયોગ કરશે. વલ્લભ સદન શ્રીજી ચરણમાં કેજરીવાલ પૂજન અર્ચન કરશે. પૂજન અર્ચન કર્યા બાદ તેઓ પત્રકાર પરિષદ સંબોધિત કરશે.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સાથે પત્રકાર ઇસુદાન ગઢવીની મુલાકાત, આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું લગભગ નક્કી

ઈસુદાન ગઢવીએ કેજરીવાલ સાથે મુલાકાત કરી

પત્રકાર ઇસુદાન ગઢીએ ગુજરાત આવેલ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. તેમનું આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું લગભગ નક્કી છે. 

શ્રી નાથજીના મંદિરથી કરશે પ્રેસ કોન્ફરન્સ 

    • થોડીવારમાં કેજરીવાલ પહોંચશે વલ્લભ સદન

    • AAP ની ગુજરાતમાં રાજનીતિની શરૂઆત મંદિર માંથી શરુ 

    • કેજરીવાલ વલ્લભ સદન શ્રી નાથજીના મંદિરથી કરશે પ્રેસ કોન્ફરન્સ 

    • AAP દ્વારા AAP ના કાર્યાલય બદલે મંદિરમાં પ્રેસ કોન્ફ્રન્સ 

    • AAP નો રાજનીતિ માટે મંદિરનો ઉપયોગ 

    • વલ્લભ સદન શ્રીજી ચરણમાં પૂજન અર્ચન કરશે કેજરીવાલ 

  • પૂજન અર્ચન કર્યા બાદ તેઓ પત્રકાર પરિષદ સંબોધિત કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget