શોધખોળ કરો

Ahmedabad: મોતને મ્હાત આપીને ઈરાનમાંથી પરત ફરેલા નિશા પટેલે કર્યા રુવાડા ઉભા કરી દે તેવા ખુલાસા, મારા પર બળાત્કારની...

અમદાવાદ: ઈરાનમાંથી મોતને મ્હાત આપીને ગુજરાતી દંપત્તિ હાલ વતન પરત ફર્યું છે. ઈરાનથી પરત ફર્યા બાદ પંકજ પટેલને ગાંધીનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેજવામાં આવ્યો હતો.

અમદાવાદ: ઈરાનમાંથી મોતને મ્હાત આપીને ગુજરાતી દંપત્તિ હાલ વતન પરત ફર્યું છે. ઈરાનથી પરત ફર્યા બાદ પંકજ પટેલને ગાંધીનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેજવામાં આવ્યો હતો. તો બીજી તરફ તેમના પત્ની નિશાબેન પટેલે તેમની સાથે ઘટેલી ઘટના અંગે મીડિયા સાથે વાત કરી હતી અને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

નિશા પટેલે કહ્યું કે, અમે ઈરાનના લીગલ રૂટ ઉપર જ ગયા હતા  ઈરાનના વિઝા હજુ અમારા ચાલું છે. અમને 20 તારીખે રાત્રે છોડવામાં આવ્યા છે.  હર્ષ સંઘવીના સપોર્ટથી અમને એક મોબાઈલ પણ મળ્યો હતો. અમદાવાદથી 3 તારીખે હૈદરાબાદ ગયા હતા. જે બાદ 8 તારીખે દુબઈથી ઈરાન ગયા.  જો કે, ઈરાનથી અમને આગળના વિઝા ન મળ્યા. 8 દિવસ સુધી અમને ગોંધી રાખવામાં આવ્યા.

તેમણે વધુમાં કહ્યું કે, અભય રાવલે અમારા પરિવારને ગુમરાહ કર્યા હતા. અમારા પરિવારના મોબાઈલમાં નેટ અભય રાવલે બંધ કરાવ્યા હતા.  અભય રાવલે વાત કરવાની બંધ કરી પછી એમને ત્યાં વધુ તકલીફ પડી. રોશન અમારા સંકેત ભાઈનો મિત્ર છે. અભય રાવલના કારણે જ અમને મુશ્કેલી થઈ છે. અભય રાવલે 1 કરોડ અને 15 લાખ રૂપિયામાં ડીલ કરી હતી.અભય રાવલે જે રૂટ નક્કી કર્યો હતો તેના બદલે અલગ અલગ રૂટ પર લઈ ગયો હતો. 

Ahmedabad: મોતને મ્હાત આપીને ઈરાનમાંથી પરત ફરેલા નિશા પટેલે કર્યા રુવાડા ઉભા કરી દે તેવા ખુલાસા, મારા પર બળાત્કારની...

જો કે, નિશા પટેલે એ વાતનો સ્વિકાર કર્યો કે, મેક્સિકોની અમેરિકામાં અમારે ઇલીગલ જવાનું હતું. અમને એરપોર્ટ સુધી એમણે ઓનલાઇન ટેક્સી કરાવી આપી હતી. એક રૂમમાં અમે 8 લોકો હતા. હું એક માત્ર મહિલા હતી બાકી બધા પુરુષો હતા. અમે બે ભારતીય હતા બાકીના બધા મુસ્લિમ દેશના હતા.  અભય રાવલ સાથે અમે પતિ-પત્નીએ સાથે મળીને ડીલ નક્કી કરી હતી. અભય રાવલે જો પૈસા આપ્યા હોત તો અમે જલ્દી છૂટી જાત. અભય રાવલે પેમેન્ટ મોડું કર્યું તેના કારણે અમારે વધુ સહન કરવું પડ્યું.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, મારા પર બળાત્કાર કરવાની ધમકી અપહરણકારોએ આપી હતી.મને કોઈ ઇજા પહોંચાડી ના હતી પરંતુ મારી ભૂલની સજા મારા પતિને આપતા હતા. બે દિવસે એક વાર જમવાનું માત્ર ભાત આપતા હતા. દરરોજ અલગ અલગ લોકો આવી મારા પતિ સહિત અન્ય લોકોને ઇજા પહોંચાડતા હતા. કોઈને બ્લેડથી,કોઈને છરીથી,કોઈને કાંટા ચમચીથી શરીરમાં ઘા મારતા હતા. શારીરિક ત્રાસની શરૂઆત સિગારેટના ડામ આપવાથી કરી હતી.12 તારીખથી 20 તારીખ સુધી એમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યા હતા. અમે જીવશું કે નહિ તેની આશા પણ અમને ના હતી. 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget