શોધખોળ કરો

અવરોધ વગર સેવા ચાલુ રાખવા માટે DTH અને કેબલ ટીવીનું કરો ઓનલાઈન રિચાર્જ

લોકડાઉનમાં કોઈ પણ જાતના અવરોધ વગર સેવા શરૂ રાખવા માટે કેબલ અને ડીટીએચનું ઓનલાઈન રિચાર્જ કરો.

અમદાવાદઃ કોરોના વાયરસના કારણે હાલ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ સમયે લોકોના મનોરંજન અને સમાચાર માટે ટીવી ચેનલ એક મોટું સાધન છે. લોકડાઉનમાં કોઈ પણ જાતના અવરોધ વગર સેવા શરૂ રાખવા માટે કેબલ અને ડીટીએચનું ઓનલાઈન રિચાર્જ કરો. વધું જાણકારી માટે તમે કેબલ ઓપરેટરનો સંપર્ક કરી શકો છો. એબીપી અસ્મિતાએ કેબલ અને ડીટીએચ ઈન્ડસ્ટ્રીઝના સહયોગમાં આ પહેલ કરી છે. અવરોધ વગર સેવા ચાલુ રાખવા માટે DTH અને કેબલ ટીવીનું કરો ઓનલાઈન રિચાર્જ
કોરોના વાયરસ (કોવિડ-19) લોકડાઉનના કારણે છેલ્લા થોડા દિવસોથી ટીવા જોનારાની સંખ્યામાં વધારો થયો છે. દર્શકોની સંખ્યામાં 40 ટકા સુધી વધારો થયો છે. લોકો તેમનો સમય પસાર કરવા માટે પણ ટીવીનો સહારો લઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

Embed widget