શોધખોળ કરો

Ahmedabad News: સીનીયર સીટીઝનને રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગને સાણંદ પોલીસે ઝડપી લીધી 

રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સીનીયર સીટીઝનને રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગના ત્રણ પુરુષ ઇસમ તથા એક મહિલાને સાણંદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. 

અમદાવાદ: સીનીયર સીટીઝનને રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગને સાણંદ પોલીસની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવી છે. સી.એન.જી રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સીનીયર સીટીઝનને રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગના ત્રણ પુરુષ ઇસમ તથા એક મહિલાને સાણંદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. 

ઘટના અને પોલીસ કાર્યવાહી

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ સાણંદ પોલીસ મિલકત સંબંધી ગુનાઓ રોકવા માટે કાર્યરત હતી.આ દરમિયાન ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ એક લૂંટની ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ બાવળા રોડ પર ચાલતા ઘરે જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓ સી.એન.જી. રિક્ષા લઈને આવ્યા હતા. તેમને રિક્ષામાં બેસાડીને છરી બતાવી, માર મારીને તેમના શર્ટ પર લગાવેલા ૧,૦૦,૦૦૦ની કિંમતના સોનાના ૪ બટન લૂંટીને ફરાર થઈ ગયા હતા. 

સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલ અને તેમની સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમોથી તપાસ હાથ ધરી હતી.પોલીસ કોન્સ્ટેબલ કુલદિપસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ગેંગના ૩ પુરુષ અને ૧ મહિલા આરોપીને ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

સાણંદ પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્યના મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવા સારૂ તેમજ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય તથા નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી સાણંદ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ બી.ટી.ગોહિલ પોલીસ ઇન્સ્પેકટર સાણંદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૦૫૦૨૬૦ ૨૪૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૯(૬), ૫૪ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

Ahmedabad News: સીનીયર સીટીઝનને રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગને સાણંદ પોલીસે ઝડપી લીધી 

સાણંદ પોલીસે ગુનાના કામે લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવ્યો હોય તે મુદ્દામાલ તથા ગુનાના કામે વપરાયેલ સી.એન.જી. રીક્ષા તથા મોબાઇલ ફોન સાથે પકડી પાડી  મિલકત સબંધી ગુનો શોધી કાઢી આરોપીઓ પાસેથી કુલ કિં.રૂ.૩,૧૧,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.  પકડાયેલ આરોપીઓ પ્રકાશ ઉર્ફે જાડીયો ઉર્ફે બટકો ઉર્ફે બકો ચમનભાઇ મગનભાઇ ઉર્ફે મંગાભાઇ પટણી(પોપટાવાળા) દીલીપ દેવુભાઇ જખવાડીયા રહે.જીગાભાઇની ચાલી, વિજયભાઇ ફુલજીભાઇ પટણી રહે.ગલા રઘાની ચાલી, પૂનમબેન વા/ઓ અમરતભાઇ ધીરૂભાઇ જંદાવડા(બાવરી) ઉ.વ.૩૬ રહે.ભીલવાસ, સરદારનગર અમદાવાદ શહેર.                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Embed widget