શોધખોળ કરો

જાંબુ તોડવા ગયેલું બાળક ઝાડ પરથી પડયો અને દિવાલ પર લાગેલ સળિયો શરીરની આરપાર નીકળી ગયો

Barabanki: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં શનિવારે એક બાળકના શરીરમાંથી સળિયો આરપાર થઇ ગયો. જાણીએ શું છે સમગ્ર ઘટના

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં શનિવારે એક બાળકના શરીરમાંથી સળિયો આરપાર થઇ ગયો. જાણીએ શું છે સમગ્ર ઘટના

આ ઘટના ત્યારે બની જ્યારે બાળક બેરી તોડવા માટે ઝાડ પર જાંબુ તોડવા ચઢ્યો હતો. આ દરમિયાન અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે સીધો નીચે પડી ગયો. નીચે પડતાં જ બાળકે મોતનો સામનો કરવો પડ્યો. વાસ્તવમાં ઝાડ નીચે દિવાલમાં લગાવેલો સળિયો આરપાર થઇ ગયો.

બાઈકની જમણી બાજુએથી પ્રવેશેલ સળિયો ડાબા કાન પાસે બહાર નીકળ્યો. બાળક અસહ્ય પીડાથી ખૂબજ રડી પડ્યો. બાદ ગામલોકોએ કોઈક રીતે દિવાલ પરથી સળિયો કાપી નાખ્યો અને તેને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો.  હોસ્પિટલમાં લઈ જવા પર ડૉક્ટરોએ તેને ટ્રોમા સેન્ટર લખનૌ રેફર કરી દીધો. હાલ બાળકને લખનઉના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવી રહ્યો છે જ્યાં તેની વધુ સારવાર ચાલી રહી છે.

આ મામલો બારાબંકી જિલ્લાના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગંગૌલા ગામનો છે. ઘટના અંગે ગ્રામજનો અને પરિવારજનોએ જણાવ્યું કે, આ બાળક જાંબુ  તોડવા ગયો હતો. જાંબુ  તોડવા માટે બાળક ખુશીથી ઝાડ પર ચડ્યો, પરંતુ તેને ક્યાં ખબર ન હતી કે તેનો આ હાલ થશે.બાળક અચાનક સંતુલન ગુમાવતા દિવાલમાં લાગેલા સળિયા પર પડ્યો અને સળિયો આરપાર થઇ ગયો.બાળક આજે ટ્રોમા સેન્ટરમાં મૃત્યુ સામે જંગ લડી રહ્યો છે. બાળકની તસવીરો જોઈને કોઈનું પણ દિલ હચમચી જાય. સળિયો શરીરની આરપાર ઘૂસી જતાં અસહ્ય વેદનાથી બાળક તડપી રહ્યો હતો. આ દ્રશ્યો જોઇને લોકોએ તાબડતોબ તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો

ટોપ સ્ટોરી

Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા

QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'

Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ

Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો

Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ

ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત

Embed widget