શોધખોળ કરો
Advertisement
સિંહ અને મગરમચ્છની વચ્ચે ફંસાઇ ગઇ ભેંસ, પછી થયુ એવુ કે આ દિલધડક વીડિયો થઇ ગયો વાયરલ, જુઓ વીડિયો
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એક સિંહ શિકાર કરવા માટે એક ભેંસની પાછળ દોડે છે. ભેંસ પોતાનો જીવ બચાવવા ભાગી રહી છે, બાદમાં તે નદીમાં કુદી પડે છે, અહીં ભેંસ પર મગરમચ્છ હુમલો કરી દે છે. જોકે, બાદમાં ભેંસ સહીસલામત બચી નીકળે છે
નવી દિલ્હીઃ ઇન્ટરનેટ પર હાલમાં એક વીડિયો વાયરલ ખુબ વાયરલ થઇ રહ્યો છે, સાઉથ આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કનો આ વીડિયો ગણતરીની કલાકોમાં 25 લાખથી વધુ લોકોએ જોઇ લીધો. વીડિયો દિલધડક છે, વીડિયોમાં સિંહ, ભેંસ અને મગરમચ્છની જબરદસ્ત લડાઇ દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એક સિંહ શિકાર કરવા માટે એક ભેંસની પાછળ દોડે છે. ભેંસ પોતાનો જીવ બચાવવા ભાગી રહી છે, બાદમાં તે નદીમાં કુદી પડે છે, અહીં ભેંસ પર મગરમચ્છ હુમલો કરી દે છે. જોકે, બાદમાં ભેંસ સહીસલામત બચી નીકળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement