શોધખોળ કરો

આ સરકારી કામ 31 ડીસેમ્બર સુધી પતાવો નહી તો વેઠવું પડશે મોટું આર્થિક નુકસાન, જાણો 

વર્ષ 2021 થોડા જ દિવસોમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલા તમારે કોઈ મહત્વપૂર્ણ કામ કરી લેવું જોઈએ. જો તમે આવું નહી કરો તો ભવિષ્યમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વર્ષ 2021 થોડા જ દિવસોમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલા તમારે કોઈ મહત્વપૂર્ણ કામ કરી લેવું જોઈએ. જો તમે આવું નહી કરો તો ભવિષ્યમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે આ ચાર મહત્વના કાર્યો શું છે.

ITR

નાણાકીય વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 છે. આ માટે, સમયમર્યાદા બે વખત લંબાવવામાં આવી છે, પ્રથમ 31 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2021 અને પછી સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. બીજી વખત, ITR પોર્ટલમાં ખામીને કારણે છેલ્લી તારીખ આગળ ધકેલવામાં આવી હતી.

જીવન પ્રમાણપત્ર

સરકારી નિવૃત્ત લોકોએ દર વર્ષે તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે. વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2021 છે. સતત પેન્શન મેળવવા માટે તેને જમા કરાવવું જરૂરી છે. જો કે, જેઓ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)ના સભ્ય છે તેમની પાસે વધુ સમય છે.

આધાર-UAN લિંક કરો

શ્રમ મંત્રાલયે ઉત્તર-પૂર્વના રાજ્યો અને કેટલીક સંસ્થાઓ માટે UAN-આધાર લિંક કરવા માટે વધારાના ચાર મહિનાનો સમય આપ્યો હતો. આ સમયમર્યાદા 31 ડિસેમ્બર 2021ના રોજ સમાપ્ત થઈ રહી છે. કોરોના મહામારીને જોતા શ્રમ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

ડીમેટ-ટ્રેડિંગ એકાઉન્ટ્સની KYC

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે KYC માટે 31 ડિસેમ્બર, 2021ની અંતિમ તારીખ નક્કી કરી છે. અગાઉ આ કામની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021 હતી. ડિપોઝિટરીઝ, એટલે કે NSDL અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL) એ સુનિશ્ચિત કરવું પડશે કે મહત્વપૂર્ણ KYC સુવિધાઓ તમામ ડીમેટ, ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં અપડેટ કરવામાં આવી છે. આમાં નામ, સરનામું, PAN, માન્ય મોબાઇલ નંબર, માન્ય ઇમેઇલ ID અને આવક શ્રેણીનો સમાવેશ થાય છે.

ટોપ સ્ટોરી

EPFO: નિવૃત્તિ સમયે તમારું પીએફ બચાવો, 20 વર્ષમાં 50 લાખ થઇ જશે 1 કરોડ રૂપિયા
EPFO: નિવૃત્તિ સમયે તમારું પીએફ બચાવો, 20 વર્ષમાં 50 લાખ થઇ જશે 1 કરોડ રૂપિયા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Gold Sliver Price Today: સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીના ભાવમાં ઘટાડો! જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત
Gold Sliver Price Today: સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીના ભાવમાં ઘટાડો! જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત
નોકરી છોડ્યા પછી તમને કેટલા સમય સુધી મળે છે PF વ્યાજ ? જાણો EPFO​​ના નિયમો
નોકરી છોડ્યા પછી તમને કેટલા સમય સુધી મળે છે PF વ્યાજ ? જાણો EPFO​​ના નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Embed widget