શોધખોળ કરો

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે ધરખમ વધારો!  JCM એ ચેરમેનને સોંપ્યો રિપોર્ટ 

કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા 'નેશનલ કાઉન્સિલ (સ્ટાફ સાઇડ)ની જેસીએમએ આઠમા પગાર પંચ કમિશનના અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇને પોતાનો અહેવાલ સુપરત કર્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આઠમા પગાર પંચના અહેવાલમાં ₹69,000 લઘુત્તમ વેતનની માંગ.
  • કર્મચારીઓના હિતમાં ફિટમેન્ટ ફેક્ટર 3.833 કરવા ભલામણ.
  • મૂળભૂત પગારમાં વાર્ષિક 6% વધારો અને ભથ્થાં ત્રણ ગણા.
  • પગાર ધોરણો ઘટાડી, લાયકાત અને અનુભવ ધ્યાનમાં લેવા સૂચન.

8th pay commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા 'નેશનલ કાઉન્સિલ (સ્ટાફ સાઇડ)ની જેસીએમએ આઠમા પગાર પંચ કમિશનના અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇને પોતાનો અહેવાલ સુપરત કર્યો. આ અહેવાલમાં પગાર, પેન્શન અને અન્ય કર્મચારી હિતોના મુદ્દાઓનો સમાવેશ થાય છે. મૂળ પગાર ₹69,000 સુધી વધારવા ઉપરાંત 8મા પગાર પંચ માટે JCM ની ભલામણોમાં મૂળ પગારના 6% વાર્ષિક વધારો અને વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરો માટે 3.833 નો ફિટમેન્ટ ફેક્ટર શામેલ છે. જસ્ટિસ દેસાઇએ JCM પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે સ્ટાફ સાઇડને તેમના મંતવ્યો રજૂ કરવા માટે વધુ સમય આપવામાં આવશે. કર્મચારી ફેડરેશન/એસોસિએશનો પણ કમિશન સમક્ષ તેમના સૂચનો રજૂ કરી શકે છે. કમિશન કેટલાક યૂનિટોનની મુલાકાત લઈને  સ્પોટ સ્ટડી કરશે. જેસીએમ તરફથી જે માંગણીઓ કરવામાં આવી  છે, તેના પર નિષ્પક્ષ રીતે વિચારણા કરવામાં આવશે.

આ પ્રતિનિધિઓએ JCM બેઠકમાં હાજરી આપી 

મંગળવારે આઠમા પગાર પંચ સાથેની બેઠકમાં નેશનલ કાઉન્સિલ (સ્ટાફ સાઇડ) ની JCM તરફથી  સચિવ શિવ ગોપાલ મિશ્રા, નેતા એમ. રાઘવૈયા અને સભ્યો જે.આર. ભોંસલે, ગુમાન સિંહ, સી. શ્રીકુમાર, રૂપક સરકાર, તપાસ બોઝ, પીયુ ખડસે અને બી.સી. શર્મા હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં, JCM આઠમા પગાર પંચની ભલામણો અંગે તેના કર્મચારીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. કોઈપણ નવા તારણો અંગે કમિશનને એક પૂરક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવશે. પગાર પંચે મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલથી 31 મે સુધી લંબાવી છે.

લઘુત્તમ વેતન:

તેના અહેવાલમાં, JCM એ ₹69,000 લઘુત્તમ વેતનની માંગ કરી છે. માતા-પિતા સહિત એક પરિવારને 5 લોકોના પરિવાર એકમ તરીકે ગણવો જોઈએ.

ફિટમેન્ટ ફેક્ટર:

હાલના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવા માટે  ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.833 કરવો જોઈએ. ફિટમેન્ટ ફેક્ટરના આધારે મૂળ પગાર નક્કી કરવામાં આવે છે.

મર્ઝર ઓફ પે સ્કેલ

પે સ્કેલની સંખ્યા ઘટાડીને મર્જ પગાર ધોરણો પર ભાર મૂકવામાં આવ્યો છે. આઠમા પગાર પંચમાં તમામ શ્રેણીઓ માટે શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય આવશ્યકતાઓ, અનુભવ અને એક્સપોઝર ધ્યાનમાં લેવા જોઈએ.

વધારાનો દર

મૂળભૂત પગાર પર વાર્ષિક વધારો 6 ટકા હોવો જોઈએ. બધા ભથ્થાં ત્રણ ગણા વધારવા જોઈએ અને મોંઘવારી ભથ્થા (DA) વધારા સાથે જોડવા જોઈએ.

આ પણ વાંચો- LPG Price Hike: ચૂંટણી પછી સામાન્ય માણસને મોટો ફટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો

પે સ્કેલની સંખ્યા ઘટાડીને મર્જ પગાર ધોરણો પર ભાર મૂકવામાં આવ્યો છે. આઠમા પગાર પંચમાં તમામ શ્રેણીઓ માટે શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય આવશ્યકતાઓ, અનુભવ અને એક્સપોઝર ધ્યાનમાં લેવા જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget