શોધખોળ કરો

8th Pay: 8માં પગાર પંચની તૈયારીઓ શરુ! આ તારીખથી લાગુ થાય તેવી શક્યતા, જાણો કેટલો વધશે પગાર 

અહેવાલો અનુસાર ફિટમેન્ટ ફેક્ટર 2.86% થઈ શકે છે, જે ગયા વખતે 2.57% હતું. જો આવું થાય છે તો કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ જશે.

કેંદ્ર સરકારે 8મા પગાર પંચને લીલી ઝંડી આપી દીધી છે અને એવી અપેક્ષા છે કે તે 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ શકે છે. 8મા નાણા પંચમાં વધારાથી સરકારી કર્મચારીઓને મોટો ફાયદો થશે. અહેવાલો અનુસાર ફિટમેન્ટ ફેક્ટર 2.86% થઈ શકે છે, જે ગયા વખતે 2.57% હતું. જો આવું થાય છે તો કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ જશે.  પેન્શન પણ 9,000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા થઈ જશે. જેનાથી કર્મચારીઓને ઘણી રાહત મળશે.

પગારમાં આટલો વધારો થશે

આઠમા નાણા પંચના અમલ પછી અલગ અલગ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓને અલગ અલગ પગાર મળશે. ઉદાહરણ તરીકે જે કર્મચારીઓ હાલમાં ત્રીજા સ્તર પર 57,456 રૂપિયા પગાર મેળવે છે, તેમનો પગાર વધીને 74,845 રૂપિયા થઈ શકે છે. લેવલ 6 ના કર્મચારીઓનો પગાર 93,708 રૂપિયાથી વધીને 1.2 લાખ રૂપિયા થઈ શકે છે.

2000 ના ગ્રેડ પેમાં પણ વધારો થશે 

જો તમે 2000 રૂપિયાના ગ્રેડ પે પર હતા તો તમારું પેન્શન 13,000 રૂપિયાથી વધીને 24,960 રૂપિયા થઈ શકે છે.  લેવલ 3 ના પેન્શનરો 27,040 રૂપિયા સુધી પેન્શન મેળવી શકે છે. જેમનું પેન્શન પહેલા 16,000 રૂપિયા હતું, તે વધીને 30,720 રૂપિયા થઈ શકે છે.

8મા નાણાપંચના અમલ પછી 2,800 રૂપિયાના ગ્રેડ પે પર નિવૃત્ત થયેલા કર્મચારીઓને હવે 15,700 રૂપિયાને બદલે 30,140 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. જો 2.28 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તેમનું પેન્શન પણ 32,656 રૂપિયા સુધી વધી શકે છે. લેવલ 5 પેન્શનરોનું લઘુત્તમ પેન્શન 1.92 ના ફિટમેન્ટ પર 39,936 રૂપિયા અને 2.28 ના ફિટમેન્ટ ફેક્ટર પર 43,264 રૂપિયા હશે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી 8મા પગાર પંચનો અમલ ફક્ત પગાર વધારા પૂરતો મર્યાદિત રહેશે નહીં. આ વખતે બીજી એક મોટી માંગણીએ જોર પકડ્યું છે - વીમા કવરમાં મોટો વધારો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર હવે આ દિશામાં ગંભીરતાથી વિચાર કરી રહી છે કે જો કોઈ કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ થાય છે તો તેના પરિવારને ₹ 10 લાખથી ₹ 15 લાખ સુધીના વીમા લાભો મળવા જોઈએ.

હાલની પરિસ્થિતિ શું છે ?

હાલમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકાર કર્મચારી જૂથ વીમા યોજના (CGEGIS) હેઠળ વીમા સુરક્ષા મળે છે. આ યોજના 1982 થી અમલમાં છે અને તેનો હેતુ મૃત્યુ અથવા નિવૃત્તિના કિસ્સામાં કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પરંતુ આ સિસ્ટમ હવે ખૂબ જ જૂની અને અપ્રાસંગિક  માનવામાં આવે છે.

ટોપ સ્ટોરી

PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
ટોલ પ્લાઝા પર લાઈનો થશે બંધ! હવે સેટેલાઇટથી કપાશે ટોલ, જાણો ક્યારથી લાગુ થશે નિયમ
ટોલ પ્લાઝા પર લાઈનો થશે બંધ! હવે સેટેલાઇટથી કપાશે ટોલ, જાણો ક્યારથી લાગુ થશે નિયમ
8મું પગાર પંચ: લેવલ-1 નો પગાર ₹18,000 થી વધી ₹69,000 થશે? જાણો ગણતરી
8મું પગાર પંચ: લેવલ-1 નો પગાર ₹18,000 થી વધી ₹69,000 થશે? જાણો ગણતરી
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
Embed widget