શોધખોળ કરો

8th Pay Commission: કર્મચારીઓને બખ્ખા! 65000 લધુત્તમ પગાર, જાણો OPS, ભથ્થા, ગ્રેચ્યુટી પર શું છે અપડેટ 

દેશના 49 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરો માટે  પગાર, પેન્શન, ભથ્થાં અને અન્ય સેવા શરતો માટે  પગાર પંચ (8th Pay Commission)  ભલામણો તૈયાર કરી રહ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8મા પગારપંચની ભલામણો માટે પુણેમાં બેઠક.
  • કર્મચારી-પેન્શનર સંગઠનોએ સૂચનો રજૂ કર્યા.
  • નવી પેન્શન યોજના, ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા.
  • લઘુત્તમ વેતન ₹65,000ની માંગણી કરાઈ.

8th CPC Pune Meeting: દેશના 49 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરો માટે  પગાર, પેન્શન, ભથ્થાં અને અન્ય સેવા શરતો માટે  પગાર પંચ (8th Pay Commission)  ભલામણો તૈયાર કરી રહ્યું છે. દિલ્હી અને દેહરાદૂન પછી કમિશન મહારાષ્ટ્રના પુણેમાં બેઠક કરી રહ્યું છે. ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં કમિશને 4 મેના રોજ અનેક કર્મચારી-પેન્શનર સંગઠનો સાથે ચર્ચા કરી હતી અને આજે 5 મેના રોજ ચર્ચાઓ ચાલુ છે. પુણેમાં આ બેઠકમાંથી એક મુખ્ય અપડેટ સામે આવ્યું. મહારાષ્ટ્ર રાજ્ય ઓલ્ડ પેન્શન ઓર્ગેનાઇઝેશન (MSO) ના સભ્યોએ કમિશનના અધ્યક્ષ ન્યાયાધીશ દેસાઈ, સભ્ય સચિવ પંકજ જૈન અને અન્ય સભ્યો સાથે બેઠકમાં હાજરી આપી હતી અને લઘુત્તમ મૂળભૂત પગાર, પેન્શન, ફિટમેન્ટ ફેક્ટર, HRA, TA અને ગ્રેચ્યુઈટી સહિતના અનેક મુદ્દાઓ પર સૂચનો આપ્યા હતા. MSOPO ના સોશિયલ મીડિયા વડા વિનાયક ચૌથાના જણાવ્યા અનુસાર, સંગઠનને આશા છે કે પગાર પંચ તેમના સૂચનોને તેની ભલામણોમાં સમાવિષ્ટ કરશે.

પગાર, પેન્શન અને ગ્રેચ્યુઈટી સહિત 16 વિષયો પર ચર્ચા થઈ 

મહારાષ્ટ્ર રાજ્ય ઓલ્ડ પેન્શન સંગઠનની મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. ચર્ચાઓમાં 3.8 ફિટમેન્ટ ફેક્ટર, 5-ફેમિલી યુનિટ ફોર્મ્યુલા, ₹65,000 નું લઘુત્તમ વેતન, HRA દરમાં વધારો અને HRA વિસંગતતાઓ દૂર કરવા, ગ્રેચ્યુઇટીમાં વધારો, પેન્શન સુધારા, ખાસ પગાર વધારાને પુનઃસ્થાપિત કરવા અને શિક્ષકો માટે 10, 20 અને 30 ફોર્મ્યુલાનો અમલ કરવાનો પણ સમાવેશ થાય છે. સંગઠને કમિશન સમક્ષ PPT પ્રેઝન્ટેશન રજૂ કર્યું અને માંગ કરી કે આ સૂચનોને 8મા પગાર પંચમાં સમાવવામાં આવે. રાજ્ય પ્રમુખ રીતેશ ખાંડેકરે જણાવ્યું કે કમિશને બધા મુદ્દાઓ સાંભળ્યા અને તેમને ગંભીરતાથી લીધા. ચાલો જાણીએ કે સંગઠને દરેક મુદ્દા પર શું સૂચનો આપ્યા.

આ પણ વાંચો- Gold Silver Price: સોના-ચાંદીએ ફરી ચોંકાવ્યા, પહેલા ઘટાડો અને પછી અચાનક વધી કિંમત, જાણો લેટેસ્ટ રેટ 

₹65,000 ના લઘુત્તમ વેતનની માંગ

વર્તમાન લઘુત્તમ વેતન ₹18,000 થી વધારીને ₹65,000 કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

3.8 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ

પગારપંચ પર સૌથી વધુ અસર કરતો મુદ્દો ફિટમેન્ટ ફેક્ટર છે. 7મા પગારપંચમાં તે 2.57  હતો, અને હવે તેને વધારીને 3.8  કરવાની માંગ કરવામાં આવી રહી છે.

3 ને બદલે 5  સભ્યોનું કુટુંબ એકમ 

લઘુત્તમ વેતન અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે કુટુંબ એકમ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. તેથી, આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે કુટુંબ એકમની વર્તમાન વિભાવનામાં માતાપિતાનો સમાવેશ થવો જોઈએ અને 5 સભ્યોના કુટુંબ એકમનો વિચાર કરવો જોઈએ.

ટોપ સ્ટોરી

ATMથી વિથડ્રો કરવાના બદલાયા નિયમ, જાણો કેટલાક ટ્રાન્જેકશન મળશે ફ્રી
ATMથી વિથડ્રો કરવાના બદલાયા નિયમ, જાણો કેટલાક ટ્રાન્જેકશન મળશે ફ્રી
Gold Silver Rate Today: ચાંદીનો ભાવ 1.5 લાખને પાર, સોનાના ભાવમાં ઘટાડો કે વધારો? જાણો આજના લેટેસ્ટ રેટ
Gold Silver Rate Today: ચાંદીનો ભાવ 1.5 લાખને પાર, સોનાના ભાવમાં ઘટાડો કે વધારો? જાણો આજના લેટેસ્ટ રેટ
EPFO: નિવૃત્તિ સમયે તમારું પીએફ બચાવો, 20 વર્ષમાં 50 લાખ થઇ જશે 1 કરોડ રૂપિયા
EPFO: નિવૃત્તિ સમયે તમારું પીએફ બચાવો, 20 વર્ષમાં 50 લાખ થઇ જશે 1 કરોડ રૂપિયા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા

વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પુર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પુર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
Embed widget