શોધખોળ કરો

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે મોટો વધારો, જાણો ક્યારે લાગુ થશે નવા નિયમો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચ અંગે મોટા સમાચાર. જાણો ક્યારે આવશે વચગાળાનો અહેવાલ, કેટલી વધશે સેલેરી અને ફિટમેન્ટ ફેક્ટરની ગણતરીની સંપૂર્ણ વિગત.

કેન્દ્ર સરકારના લાખો સેવક કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ (8th Pay Commission) અત્યારે સૌથી ચર્ચાનો વિષય બન્યું છે. ભારત સરકાર દ્વારા નવેમ્બર 2025 માં આ પંચ માટેની 'સંદર્ભ શરતો' (Terms of Reference) ને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ વધતી મોંઘવારી સામે કર્મચારીઓના જીવનધોરણને સુરક્ષિત કરવાનો છે. જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વમાં રચાયેલું આ કમિશન આગામી 18 મહિનાના સમયગાળામાં પોતાનો સર્વગ્રાહી અહેવાલ રજૂ કરશે. આ પ્રક્રિયાથી દેશભરના લાખો પરિવારોને આર્થિક લાભ થવાની અપેક્ષા છે, જેની અમલીકરણ પ્રક્રિયા વર્ષ 2026 થી ગતિ પકડશે તેવું જણાઈ રહ્યું છે.

રિપોર્ટ ક્યારે આવશે? વચગાળાના અહેવાલની સંભવિત તારીખ

વર્તમાન અપડેટ્સ અનુસાર, 8મું પગાર પંચ ક્યારે અમલમાં આવશે તેની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આયોગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિશન ડિસેમ્બર 2026 સુધીમાં પોતાનો વચગાળાનો (Interim) અહેવાલ સરકારને સુપરત કરી શકે છે. જ્યારે આખરી અને સંપૂર્ણ અહેવાલ વર્ષ 2027 સુધીમાં આવવાની પ્રબળ શક્યતા છે. સરકાર આ અહેવાલના અભ્યાસ બાદ તેના અમલીકરણ અંગે અંતિમ નિર્ણય લેશે.

બાકી પગાર (Arrears) ની ગણતરી અને ચુકવણી

કર્મચારીઓમાં સૌથી વધુ ઉત્સુકતા બાકી નીકળતા પગાર એટલે કે એરિયર્સને લઈને છે. નિષ્ણાતોનું માનવું છે કે જો રિપોર્ટ સોંપવામાં વિલંબ થાય તો પણ કર્મચારીઓએ ગભરાવાની જરૂર નથી. નાણાકીય નિષ્ણાત અને GenZCFO ના સ્થાપક CA મનીષ મિશ્રાના જણાવ્યા મુજબ, ભલે મંજૂરી મોડી મળે, પરંતુ પગાર વધારાની ગણતરી 1 January 2026 થી જ ગણવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ જ પદ્ધતિ 7મા પગાર પંચ વખતે પણ અપનાવવામાં આવી હતી, જેથી કર્મચારીઓને પાછલી તારીખથી મળવાપાત્ર રકમનો લાભ મળી શકે.

પગારમાં કેટલો ઉછાળો આવશે? ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત

8મા પગાર પંચ હેઠળ પગારમાં કેટલો વધારો થશે તે બાબતે હજુ સત્તાવાર આંકડા બાકી છે, પરંતુ ઐતિહાસિક ડેટા પર નજર કરીએ તો મોટો તફાવત જોવા મળી શકે છે:

  • 6ઠ્ઠું પગાર પંચ: સરેરાશ 40% નો માતબર વધારો મળ્યો હતો.
  • 7મું પગાર પંચ: 2.57 ના ફિટમેન્ટ ફેક્ટર સાથે 20 થી 35% નો વધારો થયો હતો.
  • 8મું પગાર પંચ અંદાજ: આ વખતે પણ 20 થી 35% ના વધારાની અપેક્ષા છે.

જો સરકાર 2.4 થી 3.0 નું ફિટમેન્ટ ફેક્ટર રાખે તો લઘુત્તમ મૂળભૂત પગાર (Basic Pay) હાલના 18,000 થી વધીને 30,000 થી 32,000 સુધી પહોંચી શકે છે. જોકે, કર્મચારી યુનિયનો 3.25 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. જો આ માંગ સંતોષાય તો લઘુત્તમ પગાર સીધો 58,500 સુધી પહોંચી શકે છે, જે કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે.

ટોપ સ્ટોરી

એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget