શોધખોળ કરો

8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?

પગાર પંચે તેની ભલામણો તૈયાર કરવામાં 18 મહિનાનો સમય લીધો છે, જે 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવવાની અપેક્ષા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8મા પગાર પંચની ભલામણો મે 2027 સુધીમાં અપેક્ષિત.
  • કર્મચારીઓ ₹18,000 થી ₹54,000 લઘુત્તમ વેતન ઈચ્છે છે.
  • 5-વ્યક્તિ કુટુંબ એકમ ફોર્મ્યુલા પગાર ગણતરી બદલશે.

8th Pay Commission: 8મા પગાર પંચને  લઈ કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. પગાર પંચે તેની ભલામણો તૈયાર કરવામાં 18 મહિનાનો સમય લીધો છે, જે 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવવાની અપેક્ષા છે. કમિશન હાલમાં વિવિધ હિસ્સેદારો સાથે ચર્ચા કરી રહ્યું છે, જેનો હેતુ મે 2027 સુધીમાં તેનો અંતિમ અહેવાલ રજૂ કરવાનો છે. આ દરમિયાન, કર્મચારી સંગઠનોએ લઘુત્તમ વેતન ₹18,000 થી વધારીને ₹54,000 અને ફિટમેન્ટ ફેક્ટર 3.0 કરવાની જોરદાર માંગ કરી છે.

આ સમગ્ર પગાર વધારામાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર પ્રસ્તાવિત "ફેમિલી યુનિટ" ફોર્મ્યુલા છે. અત્યાર સુધી સરકારી કર્મચારીઓના પગાર ત્રણ લોકોના પરિવાર (કર્મચારી, જીવનસાથી અને એક બાળક) ના ખર્ચના આધારે નક્કી કરવામાં આવતા હતા.

જો આવું થાય, તો પગારની ગણતરી બદલાઈ જશે

જોકે, ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઈઝેશન (FNPO) સહિત અનેક સંગઠનો માંગ કરી રહ્યા છે કે આને પાંચ લોકોના પરિવાર (માતાપિતા, બે બાળકો અને કર્મચારી પોતે) સુધી વધારવામાં આવે. જો સરકાર આ પાંચ-પરિવાર એકમ ફોર્મ્યુલા સ્વીકારે છે, તો પગાર ગણતરીનો સંપૂર્ણ આધાર બદલાઈ જશે, અને કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે.

ફિટમેન્ટ ફેક્ટર 3.09 રહેશે પગારમાં મોટો વધારો શક્ય

પગાર ગણતરીઓને ધ્યાનમાં લેતા જો કોઈ કર્મચારીનો મૂળ પગાર હાલમાં ₹78,800 છે અને ફિટમેન્ટ ફેક્ટર 1.76 છે, તો પગાર ₹138,688 છે. જોકે, જો 5 ફેમિલી યુનિટ અને ગ્રોથ ફેક્ટર ઉમેર્યા પછી ફિટમેન્ટ ફેક્ટર 3.09 સુધી પહોંચે છે તો પગાર વધીને ₹243,492 થઈ શકે છે. વધુમાં, કર્મચારી સંગઠનોએ 3.0 અને 3.25 વચ્ચે ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી છે, જે લઘુત્તમ વેતનમાં ત્રણ ગણો વધારો કરી શકે છે.

પગાર ઉપરાંત, અન્ય લાભો અંગે પણ ચર્ચા ચાલી રહી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની બહારથી ભરતી કરાયેલા કર્મચારીઓએ કેન્દ્ર સરકાર આરોગ્ય સેવા (CGHS) અને એક વર્ષની 'પેરેન્ટ કેર લીવ' ની માંગણી પણ કરી છે. જ્યાં સુધી 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી, કર્મચારીઓને હાલની સિસ્ટમ હેઠળ મોંઘવારી ભથ્થું (DA) મળતું રહેશે. ખાસ વાત એ છે કે કમિશન લાગુ થતાંની સાથે જ તે સમયનો ડીએ મૂળ પગારમાં મર્જ થઈ જશે અને ડીએ ફરીથી શૂન્યથી શરૂ થશે. રિપોર્ટ આવવામાં ભલે સમય લાગી શકે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે વધેલા પગારનો લાભ 1 જાન્યુઆરી, 2026 થી બાકી રકમના રૂપમાં આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget