શોધખોળ કરો

Aadhaar Card: ફક્ત મિનિટોમાં થશે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ, જાણો સમગ્ર બાબત

આધાર કાર્ડ તમામ ભારતીયો માટે જરૂરી દસ્તાવેજ છે. જો તમારા આધાર કાર્ડથી જોડાયેલ જૂનો ફોન નંબર બંધ થઇ જાઈ છે

આધાર કાર્ડ તમામ ભારતીયો માટે જરૂરી દસ્તાવેજ છે. જો તમારા આધાર કાર્ડથી જોડાયેલ જૂનો ફોન નંબર બંધ થઇ જાઈ છે. તો તમારા માટે સમસ્યા થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આ નંબરને અપડેટ કરી શકો છો.

આજે આધાર કાર્ડ એ એક જરૂરી દસ્તાવેજ છે. જેનું કામ લગભગ દરેક સરકારી કામો માટે થતું હોઈ છે. પરંતુ જો તમારો ફોન ખોવાઈ જાય અથવા નંબર સ્વિચ ઓફ થઈ જાય, તો આ પરિસ્થિતિમાં તમે તમારા આધાર કાર્ડ પર મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ કામ ખૂબ જ સરળ રીતે થઇ શકે છે જેને માત્ર થોડા જ સ્ટેપ્સમાં પૂરી કરી શકાય છે. ચાલો તમને જણાવીએ કે તમારા આધાર કાર્ડ પર મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો.

આ સ્ટેપ્સ ફોલો કરીને અપડેટ કરો તમારો મોબાઈલ નંબર

  • સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ જાવ, આ એક આધાર કાર્ડ બનાવવા માટેની સરકારી એજન્સી છે. અથવા  તમે આ  યુઆરએલ https://uidai.gov.in/ પર ક્લિક કરો.

  • આ પછી, UIDAI વેબસાઇટ પર આવ્યા પછી, 'My Aadhaar' ટેબ પર ક્લિક કરો અને પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી 'Update Aadhaar Detail (Online)' પસંદ કરો. આ તમને 'આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ' પર લઈ જશે જ્યાં તમે તમારા આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો.
  • હવે 'આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ' પેજ પર જઈ, 'અપડેટ યોર એડ્રેસ ઓનલાઈન'(Update Your Address) ટેબ પર ક્લિક કરો.
  • ત્યારબાદ , તમારો 12 આંકડાનો આધાર નંબર અને સ્ક્રીન પર પ્રદર્શિત સુરક્ષા કોડ દાખલ કરવો પડશે. 
  • પછી, તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર OTP (વન-ટાઇમ પાસવર્ડ) મેળવવા માટે "ઓટીપી મોકલો" આ બટન પર ક્લિક કરો.
  • એકવાર તમને OTP આવે એટલે, તે દાખલ કરો અને તમારા આધાર એકાઉન્ટમાં લૉગિન કરવા માટે "લૉગ ઇન(Log In)" બટન પર ક્લિક કરો.
  • હવે લૉગ ઇન કર્યા પછી, તમે "મોબાઇલ નંબર" પર ક્લિક કરીને અને અહીં તમારો નવો મોબાઇલ નંબર દાખલ કરીને મારો મોબાઇલ નંબર અપડેટ કરી શકશો.
  • એકવાર તમારો નવો મોબાઈલ નંબર દાખલ કરી લીધા બાદ, તમારા આધાર કાર્ડ પર મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારી વિનંતી સબમિટ કરવા માટે "સબમિટ અપડેટ વિનંતી(Submit update request)" બટન પર ક્લિક કરો.
  • તમારી વિનંતિ સબમિટ કર્યા પછી, તમારે તમારી ઓળખ અને તમારા દ્વારા આપવામાં આવેલ મોબાઇલ નંબરની ચકાસણી કરવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર પડશે.
  • ઓળખના પુરાવા તરીકે સ્વીકૃત દસ્તાવેજો અને મોબાઇલ નંબર UIDAIની વેબસાઇટ પર સૂચિબદ્ધ છે.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ, તમારા આધાર કાર્ડ પર મોબાઇલ નંબર અપડેટ કરવાની તમારી વિનંતી પર UIDAI દ્વારા પ્રક્રિયા કરવામાં આવશે. એકવાર અપડેટ પૂર્ણ થયા પછી તમને તમારા નવા મોબાઇલ નંબર પર સૂચના મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget