શોધખોળ કરો

Aadhaar Update: આધાર કાર્ડમાં મફતમાં કરો તમારુ નામ અને એડ્રેસ અપડેટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આધાર નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) હેઠળ જારી કરવામાં આવે છે. બેંક ખાતું ખોલાવતી વખતે અથવા મોબાઈલ લેતી વખતે, રેલવે ટિકિટ બુક કરતી વખતે પણ આધાર કાર્ડ જરૂરી છે.

આધાર નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) હેઠળ જારી કરવામાં આવે છે. બેંક ખાતું ખોલાવતી વખતે અથવા મોબાઈલ લેતી વખતે, રેલવે ટિકિટ બુક કરતી વખતે પણ આધાર કાર્ડ જરૂરી છે.  આધાર કાર્ડ વર્તમાન સમયમાં દસ્તાવેજમાં સૌથી મહત્વનું માનવામાં આવે છે.  UIDAIએ આધાર યૂઝર્સને આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સુવિધા આપી છે. આમાં યુઝર્સ આધારના ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપડેટ કરી શકે છે. જો તમે તમારી જન્મ તારીખ અપડેટ કરવા માંગો છો તો આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે. આધાર કાર્ડમાં નામ, સરનામું તમે સરળતાથી બદલી શકો છો. 

UIDAIએ આધાર  યૂઝર્સને તેમના તમામ દસ્તાવેજોની ચકાસણી કરવા વિનંતી કરી છે. જો કોઈ યુઝરે 10 વર્ષથી પોતાનું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તો તેણે શક્ય તેટલું જલ્દી તેનું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ.

ક્યાં સુધી તમે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરી શકશો

UIDAI અનુસાર, કોઈપણ યુઝર્સ 14 સપ્ટેમ્બર 2023 સુધી આધાર અપડેટ કરી શકે છે. આધાર ઓથોરિટીએ આ માટે 15 માર્ચ, 2023 નક્કી કરી હતી, હવે તેની તારીખ વધીને 14 સપ્ટેમ્બર થઈ ગઈ છે.

ચાર્જ કેટલો હશે

જો તમે આધાર અપડેટ કરાવવા માટે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. માય-આધાર પોર્ટલ પર આધાર અપડેટ કરવાની સુવિધા 14 સપ્ટેમ્બર સુધી મફત છે, પરંતુ 14 સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે પોર્ટલ પર 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

આધાર કેવી રીતે અપડેટ કરવું

સૌ પ્રથમ, તમારે https://myaadhaar.uidai.gov.in/ પર જવું પડશે અને તમારો આધાર નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે.

આ પછી તમારે ડોક્યુમેન્ટ અપડેટના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમને તમારી બધી માહિતી સ્ક્રીન બતાવવામાં આવશે. તમારે તમારી વિગતો ચકાસવી પડશે.

આ પછી તમારે બતાવવામાં આવી રહેલી હાઇપર-લિંક પર ક્લિક કરવાનું રહેશે.

તમારે સ્ક્રીન પર દર્શાવેલ ડ્રોપડાઉન સૂચિમાંથી ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો દસ્તાવેજો પસંદ કરવાની જરૂર છે.

આ પછી તમારે તમારા દસ્તાવેજોને અપડેટ કરવા માટે દસ્તાવેજ અપલોડ કરવો પડશે.

દસ્તાવેજો અપલોડ થયા પછી, તમને UIDAI વેબસાઇટ પર દસ્તાવેજો બતાવવામાં આવશે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
 

ટોપ સ્ટોરી

ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
SBI ની 444 દિવસની સ્પેશિયલ FD યોજના આપે છે બમ્પર રિટર્ન! 5 અને 10 લાખની ગણતરી સમજો
SBI ની 444 દિવસની સ્પેશિયલ FD યોજના આપે છે બમ્પર રિટર્ન! 5 અને 10 લાખની ગણતરી સમજો
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, IT સ્ટોક્સમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, IT સ્ટોક્સમાં મોટો ઘટાડો 
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
Embed widget