શોધખોળ કરો
Advertisement
આકાશ અંબાણીએ વરઘોડામાં પિતા મુકેશ અંબાણી સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો
મુંબઈઃ દેશના ટોચના ઉદ્યોગપતિ અને ભારતના નંબર વન ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના આજે શ્લોકા મહેતા સાથે લગ્ન યોજાઈ રહ્યા છે. લગ્નમાં સામેલ થવા દેશ-વિદેશમાંથી અનેક મહેમાનો આવ્યા છે. આકાશ શ્લોકાને પરણવા માટે વરઘોડે ચડ્યો ત્યારે નીતા અંબાણી અને મુકેશ અંબાણી મન મૂકીને નાચ્યા હતા. આકાશ અંબાણીએ વરઘોડામાં પિતા મુકેશ અંબાણી સાથે ડાન્સ કર્યો હતો.
વાંચો: આકાશ અંબાણીના વરઘોડાની પ્રથમ તસવીર આવી સામે, મન મૂકીને નાચ્યા મુકેશ-નીતા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement