શોધખોળ કરો

Advance Tax Payment: જો 15 ડિસેમ્બરે આ કામ કરવાનું ચૂક્યા તો ભરવો પડશે મોટો દંડ

Advance Tax Payment:  એડવાન્સ ટેક્સ પેમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ ખૂબ નજીક છે. જો તમે હજુ સુધી તમારો ટેક્સ ભર્યો નથી તો ઉતાવળ કરો કારણ કે તમારી પાસે માત્ર બે દિવસ બાકી છે.

Advance Tax Payment:  એડવાન્સ ટેક્સ પેમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ ખૂબ નજીક છે. જો તમે હજુ સુધી તમારો ટેક્સ ભર્યો નથી તો ઉતાવળ કરો કારણ કે તમારી પાસે માત્ર બે દિવસ બાકી છે. જો તમે આ તારીખ ચૂકી જાઓ છો, તો તમારે દંડ અને વ્યાજ ચૂકવવું પડશે. ચાલો તમને આખી પ્રક્રિયા વિશે જણાવીએ.

એડવાન્સ ટેક્સ શું છે?
વર્તમાન નાણાકીય વર્ષ માટે સમય પહેલા આવકવેરો ભરવાને એડવાન્સ ટેક્સ કહેવામાં આવે છે. આમાં જમા થયેલા નાણાંની ગણતરી અંદાજના આધારે કરવામાં આવે છે. તે હપ્તામાં ચૂકવવામાં આવે છે. બાદમાં, આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે, ટેક્સની યોગ્ય ગણતરી કરવામાં આવે છે. જો તમારો વધારાનો ટેક્સ કાપવામાં આવ્યો છે, તો તે પાછો આવશે.

કોણે એડવાન્સ ટેક્સ ભરવાનો હોય છે
ઈન્કમ ટેક્સ એક્ટ મુજબ, જો તમારે TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) બાદ પણ 10,000 રૂપિયાથી વધુ ટેક્સ ચૂકવવો હોય તો તમારે એડવાન્સ ટેક્સ જમા કરાવવો પડશે.

આ રકમ ન ચૂકવવા બદલ દંડ કરવામાં આવશે
જો તમે સમયસર એડવાન્સ ટેક્સ ચૂકવી શકતા નથી, તો તમારે દર મહિને એક ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

ક્યારે અને કેટલો ટેક્સ ભરવો પડશે?
એડવાન્સ ટેક્સના નિયમો અનુસાર 15 જૂન સુધીમાં 15 ટકા ટેક્સ જમા કરાવવાનો હોય છે. આગામી હપ્તા તરીકે 15 સપ્ટેમ્બર સુધીમાં 45 ટકા ટેક્સ જમા કરાવવાનો રહેશે. ત્રીજા હપ્તાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે. આ તારીખ સુધીમાં, તમારા એડવાન્સ ટેક્સના 75 ટકા જમા થઈ જવા જોઈએ. છેલ્લો હપ્તો 15 માર્ચે આવશે. આ તારીખ સુધીમાં, તમારા એડવાન્સ ટેક્સનો 100 ટકા સરકાર સુધી પહોંચવો જોઈએ.

એડવાન્સ ટેક્સ કેવી રીતે ભરવો
સૌથી પહેલા તમારે આવકવેરા વિભાગની વેબસાઈટ પર જવું પડશે. આ પછી ઈ-પે ટેક્સ પર ક્લિક કરો. પછી તમારો PAN નંબર અને આધાર નંબર દાખલ કરો. આ પછી એક OTP આવશે, જે દાખલ કર્યા પછી તમારે તમારું અસેસમેન્ટ ઈયર પસંદ કરવું પડશે અને એડવાન્સ ટેક્સ વિકલ્પ પર જવું પડશે. આ પછી, ટેક્સની રકમ ભરો અને ચુકવણીનો વિકલ્પ પસંદ કરો અને Pay Now પર ક્લિક કરો બસ હવે કમ્પ્લીટ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓગસ્ટથી મોંઘવારીનો માર: સાબુ, ડિટર્જન્ટ, મીઠું અને પેઇન્ટ સહિતની વસ્તુઓ થશે મોંઘી
ઓગસ્ટથી મોંઘવારીનો માર: સાબુ, ડિટર્જન્ટ, મીઠું અને પેઇન્ટ સહિતની વસ્તુઓ થશે મોંઘી
શેરબજારનું જોખમ ભૂલી જાવ! SBI ની આ યોજનામાં રોકાણ કરીને મેળવો ગેરંટીડ લાખોનું ફંડ
શેરબજારનું જોખમ ભૂલી જાવ! SBI ની આ યોજનામાં રોકાણ કરીને મેળવો ગેરંટીડ લાખોનું ફંડ
આજથી 10 મોટા ફેરફારો: LPG સસ્તું, ITR દંડ અને તત્કાલ ટિકિટ સહિતના ખાસ નિયમો બદલાયા
આજથી 10 મોટા ફેરફારો: LPG સસ્તું, ITR દંડ અને તત્કાલ ટિકિટ સહિતના ખાસ નિયમો બદલાયા
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget