શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડર ભાવમાં વધારો ઝિંકાયો, જાણો કેટલો ભાવ વધારો થયો

ગેસ સિલિંડરની કિંમતમાં ચાલુ મહિનામાં બીજી વખત વધારવામાં આવી છે.

પેટ્રોલ ડિઝલ બાદ સરકારે સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો ઝટકો આપ્યો છે. સરકારે LPG ગેસ સિલિંડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્લીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિંડરની કિંમત 769 પર પહોંચી ગઈ છે. ગેસ સિલિંડરની કિંમતમાં ચાલુ મહિનામાં બીજી વખત વધારવામાં આવી છે. અગાઉ ચાર ફેબ્રુઆરીએ સબસિડીવાળા સિલિંડરમાં 25 રૂપિયાનો વધારો ઝિંકાયો હતો અને હવે 10 દિવસ બાદ ફરીથી 50 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે કે ફેબ્રુઆરીના 15 દિવસમાં જ ગેસ સિલિંડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થયો છે. નોંધનીય છે કે, આ પહેલા 1 ડિસેમ્બર, 2020 ના રોજ પણ પ્રતિ સિલિન્ડર પર 50 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો ત્યારે 16 ડિસેમ્બરે પણ 50 રૂપિયાનો વધારો થયો હતો. જુલાઈ મહિનામાં એક એલપીજી સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા હતો. સરકારે હવે રાંધણ ગેસના બાટલા પરની સબસિડી પણ બંધ કરી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget