શોધખોળ કરો

એરટેલે ફરીથી મારી બાજી, બેસ્ટ ડાઉનલોડિંગ અને શ્રેષ્ઠ વીડિયો એક્સપીરિયંસના મામલે સૌથી આગળ

ડાઉનલોડ અને વીડિયો એક્સપીરિયંસના મામલે એરટેલ કંપની સૌથી આગળ હોવાની ઓપનસિગનલના તાજા રિપોર્ટમાં કરવામાં દાવો કરવામાં આવ્યો છે.

નવી દિલ્લી: સમગ્ર વિશ્વ કોરોના વાયરસની ઝપેટમાં છે. આ વાયરસ સામે લડાઈમાં લોકડાઉનનું પાલન કરીને દેશના નાગરિકો પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. જોકે, લોકડાઉનના કારણે લોકોની સ્માર્ટફોન પર નિર્ભરતા ઘણી વધી ગઈ છે. પોતાના સ્વજનો સાથે સંકળાયેલા રહેવા માટે મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સ વધુમાં વધુ વીડિયો કોલ્સ કરી રહ્યા છે. આવા સમયે જે યૂઝર્સ પાસે એરટેલનું કનેકશન છે તેમનો અનુભવ સૌથી સારો રહ્યો છે. આ દાવો ઓપનસિગનલના તાજા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ઓપનસિગનલ  રિપોર્ટ ગ્રાહકોના મોબાઈલ અનુભવનું વિશ્લેષણ કરતા સ્વતંત્ર વૈશ્વિક રિપોર્ટ છે. વીડિયો મામલે સૌથી શ્રેષ્ઠ અનુભવ આપી રહી છે એરટેલ ઓપનસિગનલના રિપોર્ટનો અર્થ છે કે એરટેલ યૂઝર્સને વીડિયો જોવાનો સૌથી શ્રેષ્ઠ અનુભવ મળી રહ્યો છે. એરટેલના કનેક્શન પર વીડિયો બીજી કંપનીઓની તુલનામાં ફાસ્ટ ચાલી રહ્યો છે. એટલું જ નહીં વીડિયો ચાલતો હોય તે દરમિયાન પણ એરટેલના યૂઝર્સને જોવામાં કોઈપણ પ્રકારના અવરોધ કે બફરિંગનો સામનો કરવો નથી પડતો. એરટેલે ફરીથી મારી બાજી, બેસ્ટ ડાઉનલોડિંગ અને શ્રેષ્ઠ વીડિયો એક્સપીરિયંસના મામલે સૌથી આગળ બીજી તરફ કેટલાક અગ્રણી નેટવર્ક પ્રોવાઈડર્સની વાત કરીએ તો તેમને ઓપનસિગનલના રિપોર્ટમાં કેયર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બીજી કંપનીઓના યૂઝર્સને હાઈ ક્વોલિટીમાં  વીડિયો કન્ટેન્ટ જોવા દરમિયાન પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે વીડિયોના સૌથી શ્રેષ્ઠ અનુભવના મામલે એરટેલ બીજા પર ભારે પડ્યું છે. રિપોર્ટમાં એરટેલને ફેયર (40-55)થી ગુડ (55-65)ની કેટેગરીમાં પ્રમોટ કરવામાં આવી છે.  કોઈપણ ટેલિકોમ ઓપરેટર દ્વારા ભરવામાં આવી સૌથી મોટી છલાંગ હોવાનું પણ ઓપનસિગનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. વોઈસ કોલમાં પણ એરટેલ આગળ આ કેટેગરીમાં પણ ઓપનસિગનલે એરટેલને સૌથી શ્રેષ્ઠ ગણાવી છે. 75.5 પોઈન્ટ સાથે એરટલનો બીજી કંપનીઓની તુલનામાં શ્રેષ્ઠ વોઈસ અનુભવ રહ્યો છે.  એરટેલ યૂઝર્સને વોઈસ કોલ ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં હોવાનો  રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. એરટેલે ફરીથી મારી બાજી, બેસ્ટ ડાઉનલોડિંગ અને શ્રેષ્ઠ વીડિયો એક્સપીરિયંસના મામલે સૌથી આગળ આ કેટેગરીમાં અન્ય અગ્રણી નેટવર્ક પ્રોવાઈડર્સને Poor રેટિંગમાં રાખવામાં આવ્યા છે. જેનો અર્થ છે કે, આ કંપનીઓના યૂઝર્સ વોઈસ કોલની સર્વિસથી ખુશ નથી. આ યુઝર્સને વોઈસ કોલ દરમિયાન સતત કોઈને કોઈ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ડાઉનલોડિંગ સ્પીડમાં એરટેલનો અનુભવ સૌથી શ્રેષ્ઠ ડાઉનલોડિંગ સ્પીડમાં એરટેલના યૂઝર્સનો અનુભવ સૌથી શ્રેષ્ઠ સાબિત થયો છે. એરટેલ યૂઝર્સને 10.1 Mbpsની સ્પીડ મળતી હોવાનો ઓપનસિગનલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે અને આ કેટેગરીમાં એરટેલ તમામ નેટવર્ક્સમાં તેના યૂઝર્સ માટે સૌથી શ્રેષ્ઠ કામ કરી રહ્યું છે. એરટેલે ફરીથી મારી બાજી, બેસ્ટ ડાઉનલોડિંગ અને શ્રેષ્ઠ વીડિયો એક્સપીરિયંસના મામલે સૌથી આગળ લેટેંસી એક્સપીરિયંસ યૂઝરના એક્શન અને વેબ એપ્લિકેશનની પ્રતિક્રિયા વચ્ચેના અંતરને લેટેંસી એકસપીરિયંસ કહે છે. એટલે કે જેટલી લેટેંસી ઓછી તેટલું તમારું નેટવર્ક શ્રેષ્ઠ ગણાય છે. આ કેટેગરીમાં પણ એરટેલે બાજી મારી અને તેનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 54.1 સેકંડ્સ રહ્યો છે. આ મામલે બીજા સ્થળના સર્વિસ પ્રોવાઈરને 56.3 મિલી સેકેંડ્સનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ રહ્યો અને ત્રીજા સ્થળનો સ્કોર 60.6 મિલી સેકેંડ્સ રહ્યો. એરટેલે ફરીથી મારી બાજી, બેસ્ટ ડાઉનલોડિંગ અને શ્રેષ્ઠ વીડિયો એક્સપીરિયંસના મામલે સૌથી આગળ આ બધુ જાણ્યા બાદ તમે અનેક બાબતોમાં શ્રેષ્ઠ સર્વિસ આપતા નેટવર્કની જ પસંદગી કરશો. ઓપનસિગનલના રિપોર્ટ પ્રમાણે એરટેલ અનેક રીત બીજા નેટવર્ક પ્રોવાઈડર્સથી આગળ છે."
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget